બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Paytm પર CLSA -
સીએલએસએ પેટીએમ પર રેટિંગ SELLથી વધારી BUY કર્યુ છે. તેના પર તેમને લક્ષ્યાંક ₹650 પ્રતિ શેર નક્કી કર્યો છે. કંપનીની બેલેન્સશીટમાં $100 થી વધુના કેશ છે. 4 થી 6 ક્વાર્ટરમાં બિઝનેસમાં સુધારો થવાની અપેક્ષા છે. કંપનીના હાલના વેલ્યુશન સારા છે. રોકાણકારોના વિશ્વાસ જીતવા યોગ્ય પગલા લઈશું. લોન અને ક્રેડિટ ગ્રોથથી આવક ગ્રોથને સપોર્ટ મળશે. આગામી 5 વર્ષમાં આવક ગ્રોથ ₹3000 કરોડ થવાની ક્ષમતા છે. FY22-25 વચ્ચે ક્લાઉડ રેવેન્યુ ₹1400 કરોડ શક્ય છે.
Adani -
વેલ્થ ફન્ડે $5 Bn એકત્ર કરવાના સમાચારને નકાર્યા.
NBCC -
કંપનીને લગભલ ₹272 કરોડના ઓર્ડર મળ્યો. આમ્રપાલી ગ્રુપના પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો.
WIPRO -
એમેઝોન વેબ સર્વિસીસ (AWS) સાથે નવું સ્કીલ્સ ગિલ્ડ પ્રોગ્રામ લોન્ચ કર્યો.
Lupin -
બ્રાઝિલની સબ્સિડરી માટે 9 બ્રાન્ડના રાઈટ્સ ખરીદ્યા. Bausch Healthના 9 બ્રાન્ડ્સ માટે રાઈટ્સ ખરીદશે.
Arvind Smartspaces -
બેંગ્લુરૂના દેવનાહલ્લીમાં અરવિંદ ગ્રેટલેન્ડ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો. 0.57 msf વિસ્તાર માટે ₹200 કરોડનું બુકિંગ થયુ. પ્લોટેડ ડેવલપમેન્ટ સેગમેન્ટમાં ASLની એન્ટ્રી થઈ.
TMB -
મેક્સ લાઈફ, ચોલામંડલમ MS જનરલ ઈન્શ્યોરન્સ સાથે કરાર કર્યા. 2 કંપનીઓ સાથે ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ કંપની લૉન્ચ કરશે.