comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ITC Q4 Results: કંપનીનો નેટ પ્રોફીટ 12% વધીને 4195 કરોડ રૂપિયા રહ્યો, 6.25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત

18 મે 2022, 07:29 PM

ITC Q4 Results: કંપનીનો નેટ પ્રોફીટ 12% વધીને 4195 કરોડ રૂપિયા રહ્યો, 6.25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત

ITC Q4 Results: FMCGના દિગ્ગજ કંપનિ ITCના નેટ પ્રોફિટ માર્ચ ક્વાર્ટરમાં 12 ટકા વધીને 4195 કરોડ રૂપિયા રહ્યા. ગયા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીના નેટ પ્રોફિટ 4195 રૂપિયા હતા. કોલકાતાની આ કંપનીની આવક 15 ટકાથી વધીને 17754 કરોડ રૂપિયા રહી. ગયા વર્ષના આ ક્વાર્ટરમાં 15404 કરોડ રૂપિયા રહી હતી.

બુધવારે ITCના પરિણામ આવવાથી પહેલા આ શેર 0.68 ટકાના વધારા સાથે 266.50 રૂપિયા પર બંધ થઈ હતી. આ વર્ષ અત્યાર સુધી ITCના શેરોમાં 21 ટકાની તેજી આવી ગઈ છે.

કંપનીના બોર્ડે 31 માર્ચ સમાપ્ત નાણાકીય વર્ષ માટે 6.25 રૂપિયાના નાણાકીય ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે.

સેગમેન્ટના હિસાબથી જોઈએ તો FMCG- સિગરેટના કારોબારથી ITCની આવક 10 ટકા ગ્રોથની સાથે 7177 કરોડ રૂપિયા રહી છે. જ્યારે નૉન-સિગરેટ બિઝનેસમાં કંપનીની ઇનકમ ગ્રોથ 12 ટકા રહી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
ટાટા પાવર અને એસબીઆઈ કાર્ડ્સ પર જાણો Morgan Stanley ના રોકાણની સલાહ ટાટા પાવર અને એસબીઆઈ કાર્ડ્સ પર જાણો Morgan Stanley ના રોકાણની સલાહ
Market live Update- ઉતાર-ચઢાવની વચ્ચે બજારમાં વધારો કાયમ, Nifty 15850ની આસપાસ, કોટક, આઈશર અને હીરો મોટો પર દબાણ Market live Update- ઉતાર-ચઢાવની વચ્ચે બજારમાં વધારો કાયમ, Nifty 15850ની આસપાસ, કોટક, આઈશર અને હીરો મોટો પર દબાણ
કોમોડીટીનો ઘટાડો ઇન્ફલેશનને નીચે લાવશે! કોમોડીટીનો ઘટાડો ઇન્ફલેશનને નીચે લાવશે!
Gold Silver Price: સપ્તાહના પહેલા દિવસે સોનુ-ચાંદી થયુ મોંઘુ, જાણો 18 થી 24 કેરેટ ગોલ્ડના રેટ Gold Silver Price: સપ્તાહના પહેલા દિવસે સોનુ-ચાંદી થયુ મોંઘુ, જાણો 18 થી 24 કેરેટ ગોલ્ડના રેટ
શું ઈલેક્ટ્રિક વ્હીકલ્સથી ઓછુ નહીં થાય કાર્બન ઉત્સર્જન? હાઈબ્રિડ કારો પર દાંવ લગાવી રહી Maruti Suzuki શું ઈલેક્ટ્રિક વ્હીકલ્સથી ઓછુ નહીં થાય કાર્બન ઉત્સર્જન? હાઈબ્રિડ કારો પર દાંવ લગાવી રહી Maruti Suzuki