comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% વધી

17 મે 2022, 05:33 PM

IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% વધી

નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો 2.7% વધીને 6021.88 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો 5861 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં આઈઓસીની રૂપિયામાં આવક 6.3 ટકા વધીને 1.77 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં આઈઓસીની રૂપિયામાં આવક 1.67 લાખ કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચમાં આઈઓસીના એબિટડા 9862.5 રૂપિયાથી વધીને 11,627.1 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આઈઓસીના એબિટ માર્જિન 5.91 ટકાથી વધીને 6.56 ટકા રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Share Market Live Update: સેન્સેક્સ 500 અંક વધ્યો, નિફ્ટી 16000ની આસપાસ, RIL, HDFC Bankમાં તેજી Share Market Live Update: સેન્સેક્સ 500 અંક વધ્યો, નિફ્ટી 16000ની આસપાસ, RIL, HDFC Bankમાં તેજી
Hot Stock| જુલાઈ 2022 માં પૉઝિટિવ રિટર્ન મળવાની આશા 69%, આ શેરોમાં થઈ શકે છે શૉર્ટ ટર્મમાં જોરદાર કમાણી Hot Stock| જુલાઈ 2022 માં પૉઝિટિવ રિટર્ન મળવાની આશા 69%, આ શેરોમાં થઈ શકે છે શૉર્ટ ટર્મમાં જોરદાર કમાણી
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
વિકલી એક્સપાયરીમાં લેવલ 16100-16200  સુધી જઈ શકે, જાણો એક્સપર્ટના બાય કૉલ વિકલી એક્સપાયરીમાં લેવલ 16100-16200 સુધી જઈ શકે, જાણો એક્સપર્ટના બાય કૉલ
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ