સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

HDFC Bank Q2: નફો 17.6% વધ્યો, વ્યાજ આવક 12.1% વધી

16 ઓક્ટોબર 2021, 05:12 PM

HDFC Bank Q2: નફો 17.6% વધ્યો, વ્યાજ આવક 12.1% વધી

નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો 17.6% વધીને 8834.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કનો નફો 7513.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કની વ્યાજ આવક 12.1% વધીને 17,684.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કની વ્યાજ આવક 15,776.4 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના ગ્રૉસ એનપીએ 1.47% થી ઘટીને 1.35% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના નેટ એનપીએ 0.48% થી ઘટીને 0.40% રહ્યા છે.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના ગ્રૉસ એનપીએ 17,098.5 રૂપિયા થી ઘટીને 16,346.1 રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના નેટ એનપીએ 5,485.8 રૂપિયા થી ઘટીને 4,755.1 રૂપિયા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના પ્રોવિઝનિંગ 4830.8 કરોડ રૂપિયાથી ઘટીને 3924.7 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે છેલ્લા વર્ષના ક્વાર્ટરમાં એચડીએફસી બેન્કના પ્રોવિઝનિંગ 3703.4 કરોડ રૂપિયા રહ્યા હતા.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
આ 5 ફેક્ટર બદલી શકે છે ઈંડિયન ઈકોનૉમીની દશા અને દિશા, તેના પર બની રહે નજર આ 5 ફેક્ટર બદલી શકે છે ઈંડિયન ઈકોનૉમીની દશા અને દિશા, તેના પર બની રહે નજર
આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 3 મહીનામાં આપ્યા 1200% નું રિટર્ન, 1 લાખ રૂપિયા લગાવા વાળાને મળ્યા ₹13 લાખ આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 3 મહીનામાં આપ્યા 1200% નું રિટર્ન, 1 લાખ રૂપિયા લગાવા વાળાને મળ્યા ₹13 લાખ
મોતીલાલ ઓસવાલના પસંદગીના સ્ટૉક, જેમાં 40% અપસાઈડની છે ઉમ્મીદ મોતીલાલ ઓસવાલના પસંદગીના સ્ટૉક, જેમાં 40% અપસાઈડની છે ઉમ્મીદ
Paytm Q2: નફો વધીને 473 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં 64% નો વધારો Paytm Q2: નફો વધીને 473 કરોડ રૂપિયા પર પહોંચ્યો, આવકમાં 64% નો વધારો
આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી