comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Bharat Forge Q1 Result: પહેલા ક્વાર્ટરમાં કંપનીને થયો 160.37 કરોડ રૂપિયાનો નફો

11 ઓગસ્ટ 2022, 05:30 PM

Bharat Forge Q1 Result: પહેલા ક્વાર્ટરમાં કંપનીને થયો 160.37 કરોડ રૂપિયાનો નફો

Bharat Forge Q1 Result: ઑટો પાર્ટ બનાવા વાળી કંપની ભારત ફોર્જ (Bharat Forge)એ 30 જૂન 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. આ સમયમાં કંપનીને 160.37 કરોડ રૂપિયાનો નફો છે જ્યારે નાણાકીય વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં કંપનીને 152.75 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 2851.46 કરોડ રૂપિયા રહી છે જો કે નાણાકીય વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં 2107.68 કરોડ રૂપિયા પર રહી હતી.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના કુલ ખર્ચ 2643.95 કરોડ રૂપિયા રહ્યા છે જો કે નાણાકીય વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરમાં 1874.24 કરોક રૂપિયા પર રહ્યો હતો.

ભારત ફર્જએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરના પરિણામ નાણાકીય વર્ષ 2022ના પહેલા ક્વાર્ટરના પરિણામથી અમુક ટેક્નીકલ કારણોની સરખામણી નથી. કંપનીએ આ પણ કહ્યું કે કંસોલિડેટેડ બેસિસ પર કંપનીના યૂરોપિય કારોબારને નબળા બજાર પરિસ્થિતિયો અને ઉત્પાદન ખર્ચમાં વધારા છતાં મજબૂત રહ્યો છે.

ઉત્તરીય અમેરિકામાં સ્થિત કંપનીની ગ્રીન ફીલ્ડ એલ્યૂમીનિયમ ફોર્જિંગ ઇકાઈ હવે વિસ્તાનના તબક્કામાં છે અને નિમ્ન યૂટિલાઈઝેશન લેવલ પર કામ કરી રહી છે. જેના પહેલા ક્વાર્ટરના કમાણી પર અસર પડી છે. આશા છે કે નાણાકીય વર્ષ 2023ના બીજા ક્વાર્ટરથી કંપનીના કારોબારમાં ઝડપી સુધાર જોવા મળ્યો.

કંપનીએ આમ પણ કહ્યું કે કંપનીના ઘરેલૂ બિઝનેસને પહેલા ક્વાર્ટરમાં લગભગ 350 કરોડ રૂપિયાના નવા ઑર્ડર મળ્યા છે જો ઑટોમોટિવ અને ઇન્ડસ્ટ્રીલ એપ્લીકેશનથી સંબંધિત છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ
RBI Policy: મોંઘવારીના આ સમયમાં તમારી લોનની EMI માં વધારો, જાણો ક્રેડિટ પૉલિસી પર બજારના દિગ્ગજોની સલાહ RBI Policy: મોંઘવારીના આ સમયમાં તમારી લોનની EMI માં વધારો, જાણો ક્રેડિટ પૉલિસી પર બજારના દિગ્ગજોની સલાહ
IDFC First Bankના શેરે છ મહિનામાં 71 ટકા રિટર્ન આપ્યું, જાણો ટારગેટ પ્રાઈઝ IDFC First Bankના શેરે છ મહિનામાં 71 ટકા રિટર્ન આપ્યું, જાણો ટારગેટ પ્રાઈઝ
Dealing Rooms માં આ શેરોમાં થઈ બંપર કમાણી, જાણો ક્યા સ્ટૉક્સ પર દાંવ લાગાવ્યો Dealing Rooms માં આ શેરોમાં થઈ બંપર કમાણી, જાણો ક્યા સ્ટૉક્સ પર દાંવ લાગાવ્યો
USમાં વ્યાજદર વધશે તો RBIએ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે: સુનિલ સુબ્રમણ્યમ USમાં વ્યાજદર વધશે તો RBIએ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે: સુનિલ સુબ્રમણ્યમ