સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Axis Bank Q2: નફો 86.2% વધ્યો, વ્યાજ આવક 7.8% વધી

26 ઓક્ટોબર 2021, 06:21 PM

Axis Bank Q2: નફો 86.2% વધ્યો, વ્યાજ આવક 7.8% વધી

નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો 86.2 ટકા વધીને 3133.3કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કનો નફો 1,682.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની વ્યાજ આવક 7.8 ટકા વધીને 7,900.3 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કની વ્યાજ આવક 7,326.1 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના ગ્રૉસ એનપીએ 3.85 ટકાથી ઘટીને 3.53 ટકા પર રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના નેટ એનપીએ 1.20 ટકાથી ઘટીને 1.08 ટકા રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના ગ્રૉસ એનપીએ 25,949.8 કરોડથી ઘટીને 24,148.6 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એક્સિસ બેન્કના નેટ એનપીએ 7,846.5 કરોડથી ઘટીને 7,200 કરોડ રૂપિયા રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?