સીએનબીસી-બજાર પર દરરોજ દિવસ 2:30 વાગ્યાથી માર્કેટ બંધ થાય ત્યાં સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેન્ટના Dealing Room Check with મોટા ભાઇ રજૂ કરવામાં આવે છે. જેમાં યતિન મોટા તમને જણાવે છે કે શેરોના ડીલર્સ આજે કયાથી શેર ખરીદી અને વેચાણ કરે છે અને આજના ટૉપ ટ્રેડિંગ આઈડિયાઝ શું છે.
તેની સાથે જ ડીલિંગ રૂમ કયા સ્ટૉક પર દાવ લગાવી રહ્યા છે અથવા કયા સ્ટૉકમાં આવતા દિવસોમાં કેટલા રૂપિયા સુધી વધુ તેજી જોવા મળી શકે છે. આજે રોકાણકારો કયા સ્ટૉકમાં પોતાની પોઝીશન બનાવી શકે છે. તેની સંપૂર્ણ જાણકારી રોકાણકારને આ ખાસ સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાઈ છે.
જાણો છો આજના Dealing Room Check -
DLF
આજે ડીલિંગ રૂમ્સમાં ડીલર્સે બે સ્ટૉક્સમાં પોતાના ક્લાઈંટ્સને દાંવ લગાવાની સલાહ આપી. યતિનએ ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલાથી કહ્યુ ડીએલએફ સ્ટૉકમાં HNIs એ નિચલા સ્તર પર ખરીદારી કરી છે. સ્ટૉકમાં ડીલર્સે પોજીશનલ ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે આ સ્ટૉકમાં 385-400 રૂપિયાના ટાર્ગેટ જોવાને મળી શકે છે. આજે તેમાં ફ્રેશ બાઈંગ જોવાને મળી છે. ઑક્ટોબર ફ્યૂચર્સ માટે આજે ઓપન ઈંટરેસ્ટમાં 20 લાખ શેર જોડાયા છે.
Jubilant Foods
બીજા સ્ટૉકના રૂપમાં આજે ડીલર્સે જ્યુબિલન્ટ ફૂડ્ઝમાં ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે આ સ્ટૉકમાં BTST Strategy એટલે કે આજે ખરીદવા અને કાલે વેચવાની સલાહ આપી છે. તેમને કહ્યુ કે આ સ્ટૉકમાં 650-660 રૂપિયાના ટાર્ગ્રેટ જોવાને મળશે. આ કાઉંટરમાં FII buying જોવાને મળી છે. તેમાં આજે 5% નો ઓપન ઈંટરેસ્ટ જોવાને મળ્યો છે. આ સ્ટૉકમાં આજે ફ્રેશ બાઈંગ જોવાને મળી છે.
ડિસ્ક્લેમર: (અહ્યાં પ્રાપ્ત કરાવવામાં આવેલી જાણકારી માત્ર સૂચના હેતુથી આપવામાં આવી રહી છે. એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમના આધારે છે. રોકાણકાર તરીકે પૈસા લગાવવા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લેવી. મનીકન્ટ્રોલ તરફથી કોઇ પણને પૈસા લગાવવાની ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવતી.)