comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નિફ્ટીમાં 17350-17500ના સ્તર હજૂ પણ શક્ય: જીયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સ

05 ઓક્ટોબર 2022, 02:33 PM

નિફ્ટીમાં 17350-17500ના સ્તર હજૂ પણ શક્ય: જીયોજીત ફાઇનાન્શિયલના આનંદ જેમ્સ

જીયોજીત ફાઇનાન્શિયલ સર્વિસીઝના આનંદ જેમ્સે બજારની આગળની દિશા પર મનીકન્ટ્રોલ સાથે એક લાંબી વાતચીત કરી છે જેના અમૂક અંશ આપી રહ્યા છીએ. જણાવી દઇએ કે આનંદ જેમ્સની કેપિટલ માર્કેટમાં 15 વર્ષોથી વધુનો અનુભવ છે અને આ જીયોજીતના મુખ્ય માર્કેટ રણનીતિકાર છે.

આ વાતચીતમાં આનંદ જેમ્સે કહ્યું કે જોકે આઇટી ઇન્ડેક્સમાં ડબલ બૉટમ જોવા મળી ચૂક્યો છે. આવામાં હવે એક રાહતની રેલીની આશા વ્યક્ત કરવામાં આવી શકે છે. આ છતા આનંદ જેમ્સ આ વાતને લઇને આશ્વસ્ત નથી કે આઇટી સ્ટૉક નિફ્ટીની આવનારી રેલીની લીડરશિપ કરશે.

આ વાતચીતમાં તેમણે આગળ કહ્યું કે એવું લાગે છે કે નિફ્ટી અમૂક હદ સુધી મુશ્કેલીની બહાર આવી ગયું છે. નિફ્ટી મંગળવારના 100 પોઇન્ટની તેજીની સાથે 17,170ની ઉપર જતું રહ્યું છે. 23 સપ્ટેમ્બર બાદ આ સ્તરની આસપાસ નિફ્ટીને અનક વખત પરત આવવું પડ્યું હતું. પરંતુ NSE 500ના 51%થી વધુ શેર પોતાના 23 સપ્ટેમ્બરના પિકને પાર કર્યા છે. આનાથી ખ્યાલ આવે છે કે આ એક બ્રેક છે જેને જલ્દી પાર કરી લેવામાં આવશે અથવા વોલેટેલિટીનો તબક્કો હજૂ પણ પુરો નથી થયો. આ વાતચીતમાં આનંદ જેમ્સે એમ પણ કહ્યું કે નિફ્ટી માટે 17,350-17,500ના સ્તર હજૂ પણ શક્ય છે.

Max HealthCare બાદ KKR મણિપાલ હોસ્પિટલ્સમાં ખરીદી શકે છે હિસ્સેદારો, મનીકન્ટ્રોલ એક્સક્લુઝિવ

શું તમને લાગે છે કે અંદાજે એક વર્ષના કંસોલિડેશન બાદ નિફ્ટી ફાર્મા હજૂ રેકોર્ડ હાઇ લગાવવા માટે તૈયાર છે? આ સવાલનો જવાબ આપતા આનંદ જેમ્સે કહ્યું કે સપ્ટેમ્બરના નીચલા સ્તરથી તેજી દેખાડનારા બ્લૉકમાં ફાર્મા શેર પહેલા સ્થાન પર રહ્યા છે. અમે ફાર્મા સેક્ટરમાં ખરીદદારી કરવાનું પસંદ કરીશું. પરંતુ આ શેરમાં અમૂક ઘટાડો આવવાની રાહ જોઇશું. કારણ કે નિયર ટર્મમાં ઘણી તેજી જોયા બાદ હવે ફાર્મા સ્ટૉક થાક્યા હોવાના સંકેત આપી રહ્યા છે.

આઇટી સેક્ટરથી જોડાયેલા સવાલનો જવાબ આપતા આનંદે કહ્યું કે છેલ્લા અમૂક સમયથી આઇટી શેર્સમાં ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. આઇટી ઇન્ડેક્સમાં અમે ડબલ બૉટમ પણ જોવા મળ્યું છે. આવામાં આઇટી શેર્સમાં એક રાહતની રેલી આવવાની શક્યતા છે. આ છતાં અમે આ વાતની શક્યતા નથી દેખાતી કે નિફ્ટીની આવનાર રેલી લીડરશિપ આઇટી શેર્સના હાથમાં રહેશે. આગળ અમે આઇટી શેર્સમાં મધ્યમ સ્તરનું રિટર્ન મળવાની આશા છે.

રિયલ્ટી સેક્ટરમાં હાલમાં આવેલો ઘટાડાથી જોડાયેલા સવાલનો જવાબ આપતા આનંદે કહ્યું કે રિયલ્ટી સ્ટૉકમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. હવે આમાં ખરીદદારી દેખાઇ રહી છે. આ સેક્ટરમાં રિકવરી જોવા મળી છે. આઇટી ઇન્ડેક્સમાં સામેલ અનેક સ્ટૉકમાં રિવર્સલ પેટર્ન જોવા મળી રહી છે.

ડિસ્ક્લેમર: મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ