સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી

27 નવેમ્બર 2021, 01:58 PM

આ 8 શેર એવા છે જેમાં છેલ્લા 3 વર્ષોથી દર વખતે ડિસેમ્બર મહીનામાં જોવા મળી 10% થી વધારે તેજી

છેલ્લા એક મહીનાથી વધારે સમય ભારતીય બજાર નબળાઈની સાથે કારોબાર કરી રહ્યા છે. આ અવધિના દરમ્યાન બેંચમાર્ક ઈંડેક્સ સેન્સેક્સ પોતાના 61,765 ના ક્લોઝિંગ હાઈથી લગભગ 3,000 અંક કે 5 ટકા ઘટી ગયા છે. મનીકંટ્રોલના વિશ્લેષણ મુજબ, BSE પર એવા 8 શેરો છે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં ઓછામાં ઓછા 10 ટકા વધ્યા છે. આમાંથી કેટલાક શેરો હાલમાં નીચા વોલ્યુમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ વિશ્લેષણમાં એવી કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી છે જેમનું માર્કેટ-કેપ ₹500 કરોડથી વધુ છે. મનીકંટ્રોલ SWOT વિશ્લેષણ મુજબ, આ આઠ શેરોમાંથી ચાર માં મજબૂતીની જગ્યાએ આ સમય નબળાઈ વધારે જોવામાં આવી રહી છે.

Black Box Ltd. (formerly AGC Networks) | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 11 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 19 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 24 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સ્ટૉક વધારે નબળો છે.

Hindustan Foods Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 16 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 14 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 75 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સ્ટૉક આ સમય નબળાઈની જગ્યાએ મજબૂત જોવામાં આવી રહ્યો છે.

JSW Ispat Special Products Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 14 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 45 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 61 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સમય આ સ્ટૉક માં મજબૂતીની જગ્યાએ નબળાઈ છે.

JTL Infra Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 15 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 14 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 12 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સ્ટૉક આ સમય નબળાઈની જગ્યાએ વધારે મજબૂત છે.

Kellton Tech Solutions Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 32 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 19 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 39 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સ્ટૉક આ સમય નબળાઈની જગ્યાએ વધારે મજબૂત છે.

Rane (Madras) Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 11 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 34 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 15 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સ્ટૉક આ સમય મજબૂતીની જગ્યાએ વધારે નબળો જોવામાં આવી રહ્યો છે.

Tata Steel BSL Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 46 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 11 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 13 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સમય સ્ટૉક નબળાઈની જગ્યાએ વધારે મજબૂત છે.

Yaarii Digital Integrated Services Ltd. | ડિસેમ્બર 2018 માં આ સ્ટૉક 21 ટકા ઊપર હતો, ડિસેમ્બર 2019: 20 ટકા ઊપર, ડિસેમ્બર 2021: 70 ટકા ઊપર હતો. મનીકંટ્રોલ એસડબ્લ્યૂઓટી એનાલિસિસના અનુસાર આ સમય સ્ટૉક મજબૂતીની જગ્યાએ વધારે નબળો જોવામાં આવી રહ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
બજેટ પછી બજારમાં આવશે તેજી? છેલ્લા 3 વર્ષના ટ્રેન્ડે એનાલિસ્ટ્સની વધારી આશા બજેટ પછી બજારમાં આવશે તેજી? છેલ્લા 3 વર્ષના ટ્રેન્ડે એનાલિસ્ટ્સની વધારી આશા
Budget 2022: કેપીએમજીને નિર્મળા સીતારમણથી બજેટમાં શું છે અપેક્ષાઓ? Budget 2022: કેપીએમજીને નિર્મળા સીતારમણથી બજેટમાં શું છે અપેક્ષાઓ?
LICનો IPO માર્ચના શરૂઆતી સપ્તાહમાં આવશે, નીલાચલ ઈસ્પાત નિગમનું વેચાણ જલ્દી: DIPAM સેક્રેટરી LICનો IPO માર્ચના શરૂઆતી સપ્તાહમાં આવશે, નીલાચલ ઈસ્પાત નિગમનું વેચાણ જલ્દી: DIPAM સેક્રેટરી
Gainers & Losers: ભારી ઉતાર-ચઢાવની વચ્ચે લાલ નિશાનમાં બંધ થયો બજાર, આજે આ શેરોમાં રહી સૌથી મોટી હલચલ Gainers & Losers: ભારી ઉતાર-ચઢાવની વચ્ચે લાલ નિશાનમાં બંધ થયો બજાર, આજે આ શેરોમાં રહી સૌથી મોટી હલચલ
Taking Stock| એક્સપાયરીના દિવસે બજારમાં જોવા મળી રિકવરી, જાણો આવતીકાલે કેવી રહી શકે છે તેની ચાલ Taking Stock| એક્સપાયરીના દિવસે બજારમાં જોવા મળી રિકવરી, જાણો આવતીકાલે કેવી રહી શકે છે તેની ચાલ