સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Edelweiss Securities આ ફાર્મા સ્ટૉક પર ખરીદવાની સલાહ, શું તમે પણ કરવા માંગો છો રોકાણ

04 ડિસેમ્બર 2021, 01:52 PM

Edelweiss Securities આ ફાર્મા સ્ટૉક પર ખરીદવાની સલાહ, શું તમે પણ કરવા માંગો છો રોકાણ

Edelweiss Securitiesનો Ipca Laboratoriesમાં 2530 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ છે. Edelweiss Securitiesનું માનવું છે કે આગામી 12 મહિનામાં આ સ્ટૉક સરળતાથી આ લક્ષ્ય હાંસલ કરતો જોવા મળી શકે છે. હાલમાં આ શેર 2036 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે Ipca Laboratories એક ભારતીય ફાર્માસ્યુટિકલ મલ્ટીનેશનલ કંપની છે. આ ઉપરાંત કંપની API ઉત્પાદનના કારોબારમાં પણ છે. Edelweiss કહે છે કે છેલ્લા 5 વર્ષમાં Ipca Laboratoriesમાં ઇન્ડસ્ટ્રી કરતા દોઢ ગુણો વધારે રહી છે.

કંપનીના R&Dને આ સફળતાનો શ્રેય જાય છે. Ipca Laboratoriesનું પ્રબંધનનું માનવાનું છે કે બીજા સેગમેન્ટની સાથે તેની કાર્ડિયાક થેરાપી વર્ટિકલમાં આગળ જોરદાર તેજી જોવા મળી છે. કંપની ઘણી આક્રમક રીતે તેના પર તેનો કાર્ડિયાક થેરાપી પોર્ટફોલિયો વિકાસ કરી રહી છે.

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે Ipca Laboratoriesનો ભૂતકાળનો ટ્રેક રેકૉર્ડ ઘણો સારો રહ્યો છે. કંપનીએ તેની બેલેન્સ શીટ મજબૂત બનાવી રાખવામાં સફળ રહી છે. આગામી 6 મહિનામાં ખર્ચમાં આવ્યો અચાનક વધારો સામાન્ય જણાશે. જેના કારણે આગળ કંપનીના કારોબારમાં સારો વધારો જોવા મળીશે. આ જોતાં, Ipca Laboratoriesનું લૉન્ગ ટર્મ આઉટલૂક ખૂબ જ મજબૂત દેખાય છે. આને ધ્યાનમાં રાખીને, Edelweissએ આ સ્ટૉકની Buy રેટિંગ બનાવી રાખતા આ સ્ટૉકમાં 2530 રૂપિયાનો લક્ષ્ય માટે ખરીદીની સલાહ આપી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
HDFC Bank Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 18% વધીને 10,342 કરોડ રૂપિયા રહી HDFC Bank Q3 Results: ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નેટ પ્રોફિટ 18% વધીને 10,342 કરોડ રૂપિયા રહી
પ્રોપર્ટી ગુરૂ: ભાડુઆત અને ઘરમાલિક કોને માટે સારી સ્થિતી? પ્રોપર્ટી ગુરૂ: ભાડુઆત અને ઘરમાલિક કોને માટે સારી સ્થિતી?
ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ ગયા સપ્તાહા 17 સ્મૉલકેપ્સ 20-47%નો ઉછાળો અને બજાર 2% વધ્યું, જાણો સોમવારે કેવી રહેશે બજારની ચાલ
Unileverએ વ્યક્ત GSKના કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ચ ખરીદવાની ઈચ્છા, ઑફર પણ મોકલી Unileverએ વ્યક્ત GSKના કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ચ ખરીદવાની ઈચ્છા, ઑફર પણ મોકલી
West Bengal Civic Polls: રાજ્ય ચૂંટણી આયોગે Covid-19ને જોતા બંગાળ નિકાય ચૂંટણી મુલતવી West Bengal Civic Polls: રાજ્ય ચૂંટણી આયોગે Covid-19ને જોતા બંગાળ નિકાય ચૂંટણી મુલતવી