સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Dolly Khanna એ આ મલ્ટીબેગર સ્ટૉકમાં વધારી ભાગીદારી, શું તમે પણ તેમાં કરવા ઈચ્છશો રોકાણ?

16 ઓક્ટોબર 2021, 04:17 PM

Dolly Khanna એ આ મલ્ટીબેગર સ્ટૉકમાં વધારી ભાગીદારી, શું તમે પણ તેમાં કરવા ઈચ્છશો રોકાણ?

નિતિન સ્પિનર્સના શેર આ 7 શેરોમાં રહ્યા છે જેને ડૉલી ખન્નાએ એપ્રિલ-જુન 2021 ક્વાર્ટરમાં પોતાના પોર્ટફોલિયોમાં શામેલ કર્યા છે. એવુ લાગે છે કે ચેન્નઈ સ્થિત દિગ્ગજ રોકાણકાર ડૉલી ખન્ના એપ્રિલ-જુન 2021 ક્વાર્ટરમાં આ શેરથી મળેલ રિટર્નને લઈને ઘણા ખુશ છે. આ જ કારણ છે કે તેણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ શેરમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.

Nitin Spinners ના શેર હોલ્ડિંગ પેટર્નના મુજબ ડૉલી ખન્નાએ આ સ્ટૉકમાં પોતાની ભાગીદારી એપ્રિલ-જુન ક્વાર્ટરના 1.24 ટકાથી વધારીને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.64 ટકા કર્યો છે. તાજેતરમાં પૂરા થયેલા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નીતિન સ્પિનર્સમાં ડોલી ખન્નાનો હિસ્સો 9,23,373 ઇક્વિટી શેર અથવા 1.64 ટકા હતો. જ્યારે જૂન ક્વાર્ટરમાં કંપનીમાં તેમનો હિસ્સો 6,95,095 શેર અથવા 1.24 ટકા હતો. આનો અર્થ એ થયો કે ડોલી ખન્નાએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીમાં 2,28,278 નવા શેર અથવા 0.40 ટકા વધુ હિસ્સો ખરીદ્યો છે.

નિતિન સ્પિનર્સની શેર પ્રાઈઝ હિસ્ટ્રી પર નજર કરીએ તો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ભાવ આશરે 45 ટકા રિટર્નની સાથે 146.25 રૂપિયા પ્રતિ શેરથી વધીને 212.30 રૂપિયા પર આવી ગયા છે. આ સ્ટૉક 2020 અને 2021 ના મલ્ટીબેગર પણ રહ્યા છે. 2021 માં અત્યાર સુધી આ સ્ટૉકે 205 ટકા રિટર્ન આપ્યુ છે. જ્યારે, છેલ્લા 1 વર્ષમાં પોતાના રોકાણકારોએ લગભગ 440 ટકા રિટર્ન આપ્યુ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ
Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ
Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર
Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર
તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ