comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Can Fin Homes કંપનીના શેરહોલ્ડરોએ આપી આ પ્લાનની મંજૂરી, કેનેરા બેન્કની હોલ્ડિંગ 29.99 ટકા

06 ઓક્ટોબર 2022, 04:34 PM

Can Fin Homes કંપનીના શેરહોલ્ડરોએ આપી આ પ્લાનની મંજૂરી, કેનેરા બેન્કની હોલ્ડિંગ 29.99 ટકા

કેનેરા બેન્ક દ્વારા પ્રમોટેડેડ હાઉસિંગ લોન આપનાર કંપની Can Fin Homes ડેટ ઈન્ટ્રુમેન્ટ્સ (ડિબેન્ચર્સ) દ્વારા બજારથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. કંપની આ મહિને આ મુદ્દા પર બોર્ડ ઓફ ડાયરેક્ટરની મંજૂરી લેશે.

કંપનીએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ 17 ઓક્ટોબર 2022 થશે. તેમાં પ્રસ્તાવ પર મંજૂરી લેવા માટે જ 30 સપ્ટેમ્બર 2022ના પૂરા થતા નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિકના પરિણામોને મંજૂરી માટે રાખવામાં આવ્યું.

IDFC First Bank અને Yes Bank ના શેરોમાં આજે જોવા મળી જોરદાર તેજી

Can Fin Homes એ ગુરૂવારે કરેલી રેગુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું છે કે 17 ઓક્ટોબરના યોજાનાર કંપનીની બોર્ડ મીટિંગમાં નોન કન્વર્ટિબલ રીડિનેબલ ડિબેન્ચર જાહેર કરીને પ્રાઈવેટ પ્લેસમેન્ટ બેસિસ પર 4000 કરોડ રૂપિયા એકત્ર કરવાના પ્રસ્તાવની મંજૂરી લેવામાં આવશે.

કંપનીએ તે પણ કહ્યું છે કે તે રકમ 1 અથવા 1થી વધુના ચરણોમાં વર્તમાન નાણાકીય વર્ષની એજીએમની તીથિ સુધી એકત્ર કરશે.

Can Fin Homes એ જણાવ્યું છે કે કંપનીના શેરહોલ્ડરોએ 7 સપ્ટેમ્બર 2022ના યોજાયેલી એજીએમમાં આ પ્લાનને મંજૂરી આપી દીધી છે. જણાવ્યું છે કે Can Fin Homes માં કેનેરા બેન્કની હોલ્ડિંગ 29.99 ટકા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Top 10 trading ideas: 3-4 સપ્તાહમાં સારી કમાણીની તક, રાખો આ 10 શેર્સ પર તમારી નજર Top 10 trading ideas: 3-4 સપ્તાહમાં સારી કમાણીની તક, રાખો આ 10 શેર્સ પર તમારી નજર
Trade Spotlight: શુક્રવારે MTAR Tech, Varun Beverages અને AB Capital જોવા મળી સારી તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: શુક્રવારે MTAR Tech, Varun Beverages અને AB Capital જોવા મળી સારી તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Market live Update: સેન્સેક્સ 250 અંક તૂટ્યો, નિફ્ટી 18,650 ની નીચે, Tata steel, TVS Motorsમાં સૌથી વધુ હલચલ Market live Update: સેન્સેક્સ 250 અંક તૂટ્યો, નિફ્ટી 18,650 ની નીચે, Tata steel, TVS Motorsમાં સૌથી વધુ હલચલ
Gujarat Election 2022 LIVE: બીજા તબક્કાનું મતદાન ચાલુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ મતદાન Gujarat Election 2022 LIVE: બીજા તબક્કાનું મતદાન ચાલુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ મતદાન
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ