comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

રાકેશ ઝુનઝુનવાલાએ Concord Biotech માં 20% ના હિસ્સાથી ₹475.30 કરોડનું કર્યું રોકાણ, સેબીમાં IPO માટે કરી અરજી

15 ઓગસ્ટ 2022, 12:16 PM

રાકેશ ઝુનઝુનવાલાએ Concord Biotech માં 20% ના હિસ્સાથી ₹475.30 કરોડનું કર્યું રોકાણ, સેબીમાં IPO માટે કરી અરજી

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણ Concord Biotech એ બજારમાં આઈપીઓ માટે દ્વારા નાણા એકત્ર કરવા માટે સેબીમાં તેની અરજી દાખલ કરી છે. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ રહેશે. આ ઓફર ફોર સેલ દ્વારા 2.93 કરોડ શેરોની વેચવાલી કરવામાં આવશે. આ ઓફર ફોર સેલમાં કંપનીના પ્રમોટર Helix Investment Holdings Pte Ltd  તરફથી તેની 20 ટકાની હિસ્સેદારીની વેચવાલી કરવામાં આવશે.

આઈપીઓ માટે જમા કરવામાં આવેલા ડ્રાફ્ટ પેપર મુજબ Quadria Capital એ 2016માં Concord Biotech માં 20 ટકાના હિસ્સાથી અધિગ્રહણ માટે 475.30 કરોડ રુપિયા રોકાણ કર્યું છે.

તમને જણાવી દઈએ કે દિગ્ગજ સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાએ Concord Biotech માં 24 ટકાની હિસ્સેદારી માટે કરી છે. આ રોકાણ રાકેશ ઝુનઝુનવાલાના ઈન્વેસ્ટમેન્ટ કંપની Rare Enterprises  દ્વારા કરવામાં આવ્યું છે.  Concord Biotech, એપીઆઈ બનાવનાર કંપની છે.

નિફ્ટીમાં 17,780-17,800 ની આસપાસ નફાવસૂલી શક્ય, થોડા સમયમાં સારી કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

Kotak Mahindra, Capital, Citigroup Global Markets India અને Jefferies India આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે.

કંપની કેન્સરથી સંબંધિત એપીઆઈ પણ બનાવે છે. કંપની અમેરિકા, યુરોપ, જાપાન અને ભારત સહિત 70 થી વધુ દેશોમાં કારોબાર કરે છે. માર્ચ 2022 સુધી કંપનીના પોર્ટફોલિયોમાં 22 એપીઆઈ પ્રોડક્ટનો સમાવેશ હતો. ગુજરાતમાં કંપનીની 3 ઉત્પાદનએકમો છે.

નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવક 712.93 કરોડ રુપિયા હતી. જે નાણાકીય વર્ષ 2021માં 616.94 કરોડ રુપિયા હતી. નાણાકીય વર્ષ 2022માં કંપનીનો નફો 174.93 કરોડ રુપિયા હતો જે નાણાકીય વર્ષ 2021માં 234.98 કરોડ રુપિયા હતો. આ સમયગાળામાં કંપનીની ઉપર 60.59 કરોડ રુપિયાનું કુલ કરજ હતું. 

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Top 10 trading ideas: 3-4 સપ્તાહમાં સારી કમાણીની તક, રાખો આ 10 શેર્સ પર તમારી નજર Top 10 trading ideas: 3-4 સપ્તાહમાં સારી કમાણીની તક, રાખો આ 10 શેર્સ પર તમારી નજર
Trade Spotlight: શુક્રવારે MTAR Tech, Varun Beverages અને AB Capital જોવા મળી સારી તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: શુક્રવારે MTAR Tech, Varun Beverages અને AB Capital જોવા મળી સારી તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Market live Update: બજારમાં ઘટાડો, નિફ્ટી 18,650ની આસપાસ, ઑટો, ઑયલ એન્ડ ગેસ શેરોમાં દબાણ Market live Update: બજારમાં ઘટાડો, નિફ્ટી 18,650ની આસપાસ, ઑટો, ઑયલ એન્ડ ગેસ શેરોમાં દબાણ
Gujarat Election 2022 LIVE: ગુજરાતમાં વોટ માટે PM મોદીએ કર્યુ અઢી કલાકના રોડ શો, જાણી જોઈને દબાણમાં EC-કોંગ્રેસ Gujarat Election 2022 LIVE: ગુજરાતમાં વોટ માટે PM મોદીએ કર્યુ અઢી કલાકના રોડ શો, જાણી જોઈને દબાણમાં EC-કોંગ્રેસ
Top Pick - માર્કેટ ખૂલ્યાની બાદ બજારમાં વધતો ઘટાડો, જાણો એક્સપર્ટ્સના પસંદગીના સ્ટૉક્સ Top Pick - માર્કેટ ખૂલ્યાની બાદ બજારમાં વધતો ઘટાડો, જાણો એક્સપર્ટ્સના પસંદગીના સ્ટૉક્સ