Nykaa Share Price: નાયકા (FSN E-commerce Ventures)ના શેરો પર રોકાણકારોનો વિશ્વાસ બીજી New-Age Tech શેરોના કર્તા વધારે છે. નાણાકીય વર્ષ 2023ના બીજી ક્વાર્ટરમાં કંપનીની ગ્રોથ ડબલ ડિઝિટમાં રહી છે. બ્યૂટી અને પર્સનલ કેર અને ફેશન સેગમેન્ટને કારણે કંપનીનો કારોબાર વધ્યો છે. બીજા બિજનેસ સેગમેન્ટમાં પણ સારી તેજી આવી હતી. Nykaaના EBITDA માર્જિનમાં વર્ષ દર વર્ષ અને ક્વાર્ટર દર ક્વાર્ટર બન્નેના આધાર પર વધ્યા પરંતુ ફરિ પણ તે નાણાકીય વર્ષ 2021ના બીજી ક્વાર્ટર કરતાં ઓછો છે
તેના શિવાય Nykaa Man અને eB2B રોકાણ વધવાને કારણે પણ કંપનીના માર્જિન પર અસર થઈ છે. આ બિઝનેસમાં ઘણી પ્રતિયોગિતા છે જેથી કંપનીનો ફોકસ રોકાણ વધારવા પર પણ રહ્યા છે. તેની અસર કંપનીના માર્જિન પર નજર આવી રહી છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેવું રહ્યું પ્રદર્શન
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાયકાના રેવેન્યુ વર્ષ દર વર્ષના આધાર પર 39 ટકા વધ્યો છે. આ ગ્રોથમાં સૌથી મોટો હાથ BPC (બ્યુટી પર્સનલ કેર) સેગમેન્ટનું છે. કંપનીના બીજી સેગમેન્ટ Nykaa Man અને eB2B સેગમેન્ટને વધારવાનું કામ ચાલી રહ્યું છે. કંપનીના ગ્રૉસ માર્જિન વર્ષ-દર વર્ષ અને ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર વધ્યો છે.
ફેશન બિજનેસમાં કંપનીનો નફો આશા કરતા સારા રહ્યા છે. જ્યારે નાયકા તેના બ્રાંડના પ્રોડક્ટ પર ફોકસ વધી રહી છે જેનાથી કંપનીનો પ્રૉફિટ આવનારા દિવસોમાં ઝડપથી વધી શકે છે.
Nykaaમાં હવે શું કરવું રોકાણકારોએ
નાયકા લિસ્ટેડ કંપની છે અને આ સેગમેન્ટની ઘણી બીજી કંપની લિસ્ટેડ નથી. જેથી આ સેગમેન્ટમાં કંપનીની સરખામણી કોઈ લિસ્ટેડ કંપનીથી નથી કરી શકે. ઘણી મોટી ઑફલાઈન રિટેલર્સ જો નાયકાની બરાબરીના છે તેમણે બેન્ચમાર્ક માના છે. હાજર માર્કેટ પ્રોફિટના આધાર પર નાયકા નાણાકીય વર્ષ 2024ના માર્કેટ કેપ/સેલ્સનો 6.5 ગુણો પર ટ્રેડ કરી રહ્યા છે.
બીજી ઑફલાઇન રિટેલર્સ કરતા કંપની પ્રીમિયમ વેલ્યૂએશન પર ટ્રેડ કરી રહી છે. જ્યારે ઑફલાઇન કંપનીઓના કારોબાર અને પ્રૉફિટ નાયકાથી સારા રહ્યા છે. શુક્રવારના નાયકાના શેર 2.89 ટકાની સાથે 176 રૂપિયા પર બંધ થયો છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.