comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Adani Groupની આ કંપનીના સ્ટૉક્સમાં 20 ટકાની તેજી, જાણો સ્ટૉક્સ ખરીદી કરવા શા માટે તૂટી પડ્યા રોકાણકારો

01 ઓક્ટોબર 2022, 12:39 PM

Adani Groupની આ કંપનીના સ્ટૉક્સમાં 20 ટકાની તેજી, જાણો સ્ટૉક્સ ખરીદી કરવા શા માટે તૂટી પડ્યા રોકાણકારો

Adani Green Energy Shares: અદાણી ગ્રીન એનર્જી (AGEL)ના શેર શુક્રવાર, 30 સપ્ટેમ્બરએ એનએસઈ પર ઈન્ટ્રા ડે લગભગ 20 ટકાની મજબૂત તેજી સાથે 2405 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. ખાસ વાત આ રહી કે અદાણી ગ્રુપના આ શેરમાં હેવી વૉલ્યૂમની સાથે તે તેજી જોવા મળી.

જો કે, પછી થોડી તેજી અમુક સીમિત થઈ ગઈ અને બપોરે 3.20 વાગ્યા શેર 12.40 ચકા મજબૂત થઇને 2254 રૂપિયા પર બન્યા છે. એનએસઈ અને બીએસઈ પર શેરનું સરેરાશ ટ્રેડિંગ વૉલ્યુમ બે ગુણો વધુ વધીને 61 લાખ શોર સુધી પહોંચી ગયો.

પરંતુ એક મહિનામાં નબળો રહ્યો છે પ્રદર્શન

જો કે, આજની તેજી છતાં AGELએ છેલ્લા એક મહિનામાં બજારની સરખામણીમાં નબળો પ્રદર્શન કર્યો છે. આ સમયમાં શેર 7 ટકા તૂટ્યો છે, જ્યારે Nifty50માં 4 ટકાનો ઘટાડો રહ્યો છે. સ્ટૉકે 19 એપ્રિલ, 2022એ તેના રિકૉર્ડ હાઈ પર પહોંચ્યો હતો.

આ બલ્ક ડીલની જોવા મળી અસર

એજીઈએલના પ્રમોટર કંપનીઓ માંથી એક Spitze Trade and investmeny limitedએ 935 કરોડ રૂપિયામાં કંપનીના કુલ 40 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા, જો કંપનીના 0.25 ટકા ઇક્વિટીના બરાબર છે. એક્સતેન્જથી પ્રાપ્ત ડેટા અનુસાર, કંપનીએ 15 થી 26 સપ્ટેમ્બરની વચ્ચે બજાર સાથે આ ડીલ કરી છે.

જેસલમેરમાં શરૂ કર્યો મોટો સોલર પ્લાન્ટ

જ્યારે, Agelએ ગુરુવારે જેસલમેર, રાજસ્થાનમાં 600 મેગાવાટની દુનિયાની સૌથી મોટી કો-લોકેટેડ વિન્ડ સોલર હાઈબ્રિડ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યું છે. આ પ્લાન્ટ માટે કંપની 25 વર્ષ માટે 2.69 રૂપિયા પ્રતિ કેડબલ્યૂએચ પર સોલર એવર્જી કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (SECI)ની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યું છે.

AGELની પાસે ઑપરેટિંગ, અંડર કંસ્ટ્રક્શન અને આવાર્ડેડ એસેટ્સ સહિત કુલ 20.4 જીડબ્લ્યૂના કુલ પોર્ટફોલિયોની સાથે સૌથી મોટો વૌશ્વિક રિન્યૂએબિલ પોર્ટફોલિયો માંથી એક છે. કંપની ગ્રિડ કનેક્ટેડ સોલર, વિન્ડ ફાર્મ અને હાઈબ્રિડ પ્લાન્ટનો વિકાસ, પરિચાલન કરે છે અને ઓનરશિપ રાખે છે. એઈજીએલના કસ્ટમર્સમાં National thermal Power corportaion (NTPC) અને વિભિન્ન રાજ્યોની Discoms સામેલ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
બજેટ 2023: સેનાના આધુનિકીકરણ પર સરકારનો ભાર, ચીન સરહદ પર જોવા મળશે તણાવની અસર બજેટ 2023: સેનાના આધુનિકીકરણ પર સરકારનો ભાર, ચીન સરહદ પર જોવા મળશે તણાવની અસર
Budget 2023: મોંઘવારી ભારતીયોની સૌથી મોટી ચિંતા, બજેટમાં શું અપેક્ષા Budget 2023: મોંઘવારી ભારતીયોની સૌથી મોટી ચિંતા, બજેટમાં શું અપેક્ષા
ભરશિયાળે ગુજરાતમાં વરસાદી માહોલ, કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો ભરશિયાળે ગુજરાતમાં વરસાદી માહોલ, કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો
Mann ki Baat 2023: PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે આપણો દેશ લોકશાહીની માતા Mann ki Baat 2023: PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે આપણો દેશ લોકશાહીની માતા
ફરીથી ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ, વિદ્યાર્થીઓમાં રોષ ફરીથી ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ, વિદ્યાર્થીઓમાં રોષ