comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Syrma SGS IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આજે ભારી ઉછાળો, જાણો શેર અલૉટમેન્ટ, listing Date અને અન્ય ડિટેલ

19 ઓગસ્ટ 2022, 04:59 PM

Syrma SGS IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં આજે ભારી ઉછાળો, જાણો શેર અલૉટમેન્ટ, listing Date અને અન્ય ડિટેલ

Syrma SGS Technology IPO: સિરમા એસજીએસ ટેક્નોલૉજીના ઇનીશિયલ પબ્લિક ઑફર (IPO) ગુરુવારે 18 ઓગસ્ટએ બંધ થયો. આઈપીઓના રોકાણકારોથી મજબૂત રિસ્પૉન્સ મળ્યો અને અંતિંમ દિવસ સુધી તેના નજીક 33 ગુણો વધારે બોલી મળી. Syrma SGSએ તેના IPOના હેઠળ કુલ 28563816 શેરોને વેચાણ માટે રાખ્યો હતો, જેના બદલામાં તેના નીજીક 64839020 કરોડ શેરો માટે બોલિયો મળી.

Syrma SGSના IPO પછી ત્રણ મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં આવ્યો પહેલો ઇશ્યૂ છે. કંપનીએ IPO માટે 209થી 220 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. Syrma SGSના યોગદાનથી આ આઈપીઓથી લગભગ 840 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જણાવી દઈએ કે Syrma SGS Technologyનો IPO સાઈઝ પહેલા 3.81 કરોડ 840 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જણાવી દઈએ કે Syrma SGS Technologyના IPO સાઈઝ પહેલા 3.81 કરોડ શેરોના હતા. જો કે IPO ખુલવાથી એક દિવસ પહેલા કંપનીએ એન્કર રોકાણકારથી 252 કરોડ રૂપિયાની બોલી એકત્ર કરી હતી, જેના બાદ તેનો સાઇઝ ઘટીને 2.85 કરોડ રૂપિયા શેરોનું કહ્યું છે.

Syrma SGSને સોથી વધારે બોલી ક્વાલિફાડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ (QIB)થી મળી, જેમણે તેના હિસ્સા માટે આરક્ષિત શેરોની નજીક 87.5 ગુણો વધારે બોલી લગાવી. જ્યારે નૉન-ઈન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સએ તેના હિસ્સાના શેર માટે 17.5 ગુણો વધારે બોલી લગાવી. કંપનીને રિટેલ રોકાણકારો માટે આરક્ષિત કોટામાં 5.5 ગુણો વધારે બોલી મળી છે.

Syrma SGS Technologies IPO: GMP Today

અનલિસ્ટેડ માર્કેટ પર નજર રાખવા વાળા જાણકારોના અનુસાર, Syrma SGSના શેર શુક્રવારે ગ્રે માર્કેટમાં લગભગ 48 રૂપિયાના પ્રીમિયમ (GMP) પર કારોબાર કરી રહ્યો હતો. તે દુરુવારે 36 રૂપિયાના પ્રીમીયમથી લગભગ 12 રૂપિયા વધારે છે. જાણકારોએ કબ્યું તે શેર બજારમાં તેજીના વાતાવરણથી પણ Syrma SGS IPOના ગ્રે માર્કેટ પ્રીમિયમને સપોર્ટ મળ્યો છે.

Syrma SGS IPO જ્યારે ખુલ્યો હતો, તે સમય તેના ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 20 રૂપિયા હતા, જે અત્યાર સુધી વધીને 48 રૂપિયા પર પહોંચી ગઈ છે. તે આ ઈશ્યૂ માટે સારા સંકેત છે અને બજારના જાણકારો તેના પ્રીમિયમની સાથે લિસ્ટ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે તેમણી સાથે આ પણ કહ્યું કે ઘણું તેના પર નિર્ભર કરે છે કે લિસ્ટિંગના દિવસે બજારનો વાતાવરણ કેવું રહે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય બજાર આજે સપાટ બંધ થયા, રોકાણકારોમાં જોવા મળી નિરાશા ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય બજાર આજે સપાટ બંધ થયા, રોકાણકારોમાં જોવા મળી નિરાશા
Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર Bangaluru માં આવતા ત્રણ દિવસ સુધી ઓલા, ઉબર અને રેપિડો જેવી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી રિક્ષા સેવાઓ પર
પ્રોપર્ટી ગુરુ: મુંબઇને મળી રહ્યો છે નવા ઇન્ફ્રા પ્રોજેક્ટનો લાભ પ્રોપર્ટી ગુરુ: મુંબઇને મળી રહ્યો છે નવા ઇન્ફ્રા પ્રોજેક્ટનો લાભ
વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા
Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ