comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

GoFirst જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં આઈપીઓ લૉન્ચ કરી શકે છે, 3600 કરોડ રૂપિયાનું થ શકે છે ઈશ્યુ

18 મે 2022, 06:09 PM

GoFirst જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં આઈપીઓ લૉન્ચ કરી શકે છે, 3600 કરોડ રૂપિયાનું થ શકે છે ઈશ્યુ

GoFirst આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર સુધી આઈપીઓ રજૂ કરી શકે છે. ગોફર્સ્ટ બજેટ એરલાઈન્સ (Budget Airlines) છે. આ આઈપીઓ (GoFirst IPO)થી 3600 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. એરલાઇન્સ કંપનિયોના શેરોને લઇને માર્કેટમાં સેન્ટિેમેન્ટ સારા થયા છે. કેસથી સંબંધિત એક વ્યક્તિનું કહેવું છે કે 27 થી વધારે ઇનવેસ્ટ્રસએ ગોફર્સ્ટના કેપિટલ એકત્ર કરવાના પ્લાનમાં રસ દેખાડ્યું છે. કંપની વધારે ઇનવેસ્ટર્સને તેના પ્લાનના વિશેમાં પ્રઝેન્ટેશન આપી.

એક બીજા વ્યક્તિે કહ્યું કે ગોફર્સ્ટ આઈપીઓના પ્લાનને લઇને ઉત્સાહિત છે. તેનું કારણે એ છે કે એરલાઇન્ટ કંપનિયોના ઇન્ટરનેશનલ ફ્લાઈટ પર લાગ્યો પ્રતિબંધ સમાપ્ત થઈ ગયો છે. આગળ કોવિડ-19ની નવા વેવ અને આશંકા નથી. તેમણે કહ્યું, "ઘરેલૂ એર ટ્રેફિક કોવિડ-19 ના પહેલાના સ્તર પર પહોંચી ગયું છે. તેથી એવિએશન કંપનીયોના શેરોમાં તેજી આવી છે."

છેલ્લા ત્રણ દિવસમાં ઇન્ટરગ્લોબલ એવિએશન શેમાં 8.1 ટકા ઉછાળો આવ્યો છે. આ કંપની ઇન્ડિગો બ્રાન્ડ નામથી હવાઈ સેવા આપે છે. આ દરમિયાન સ્પાઈસજેટના શેર 7 ટકા વધ્યા છે. લગભગ બે વર્ષ બાદ લોકો ફરિથી હવાઈ સફર કરવા લાગ્યા છે. જો કે, એવિએશન ફ્યૂલ (ATF)ના પ્રાઈઝ ઘણા વધ્યા છે. આવનારા દિવસોમાં એરલાઈનેસ કંપનિયોની વચ્ચે પ્રતિયોગિતા વધવાની છે. બે નવી એરલાઇન્સ કંપનીયો સેવાઓ શરૂ થવાની છે.

ગોફર્સ્ટની નજર ગર્મીયોની રજામાં લોકો ટ્રાવેલ પ્લાન પર છે. તેનું માનવું છે કે સરકાર એરલાઇન્સ કંપનિયોના બિતમાં જલ્દી થોડા પગલા લઈ શકે છે. જ્યારે ભાડામાં વધારા માટે સીમા હટાવી શકે છે. જ્યારે અટીએફના જીએસટીના રેન્જમાં લાવી શકે છે.

ગયા વર્ષે મે અનુસાર એટીએફના પ્રાઈઝ લગભગ 90 ટકા વધી ગયું છે. 16 મે એટીએફના પ્રાઈઝ 5.3 ટકા વધી ગઈ છે. આ સતત 10મી વધારો હતો. એટીએફના પ્રાઈઝ દિલ્હીમાં 1,23,039.71 પ્રતિ કિલોલીટર પહોંચી ગઈ છે.

ગોફર્સ્ટ આઈપીઓથી એકત્ર કર્યા 2200 કરોડ રૂપિયાનો ઉપયોગ તેના લોન ચુકાવા અને લીઝ પર ગયા વિનામની ફીસ ચુકાવા માટે કરી શકે છે. બાકી 1600 કરોડ રૂપિયાનો ઉપયોગ દેશ અને વિદેશમાં એરલાઇનેસની સોવા વધવા માટે કરશે. કંપની ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, શ્રીલંકા અને નેપાલ માટે સેવાઓ શરૂ કરવા માંગે છે.

ગોફર્સ્ટનું માનવું છે કે આ ફાઇનાન્શિયસ વર્ષની બીજા ક્વાર્ટરમાં ડોમેસ્કિટ પેસેન્જર ટ્રેફિક કોવિડ-19 થી પહેલા લેવલથી 5 થી 10 ટકા વધારે થઈ જાશે. જો કે, એવું પણ થશે જ્યારે કોરોનાની નવી વેવ નથી આવી. એરલાઇન્સ ઓગસ્ટ 2021 માં આઈપીઓ રજૂ કરવાનું પ્લાનને ટાળ્યું હતું.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
પ્રોપર્ટી બજાર: અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત પ્રોપર્ટી બજાર: અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત
પ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર પ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર
માર્કેટ સેન્ટિમેન્ટ આત્યધિક બેરિશને કારણે પુલબેકની સંભાવના વધી, આ 19 સ્ટૉક્સમાં જોવા મળી તેજી માર્કેટ સેન્ટિમેન્ટ આત્યધિક બેરિશને કારણે પુલબેકની સંભાવના વધી, આ 19 સ્ટૉક્સમાં જોવા મળી તેજી
Cryptocurrency Prices Today: લીલા નિશાન પર ક્રિપ્ટો બજાર, 21200ને પાર બિટકોઈન Cryptocurrency Prices Today: લીલા નિશાન પર ક્રિપ્ટો બજાર, 21200ને પાર બિટકોઈન
શેર બજારે તોડ્યા છેલ્લા 2-સપ્તાહથી ચાલુ ઘટાડાનો ટ્રેન્ડ, આ 40 smallcap શેરોમાં આવ્યો 10-28%નો જોરદાર ઉછાળો શેર બજારે તોડ્યા છેલ્લા 2-સપ્તાહથી ચાલુ ઘટાડાનો ટ્રેન્ડ, આ 40 smallcap શેરોમાં આવ્યો 10-28%નો જોરદાર ઉછાળો