સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Fino Payments Bankનો IPO શુક્રવારથી ખુલશે, 560-577 રૂપિયાના પ્રાઇસ બેન્ડ

26 ઓક્ટોબર 2021, 06:02 PM

Fino Payments Bankનો IPO શુક્રવારથી ખુલશે, 560-577 રૂપિયાના પ્રાઇસ બેન્ડ

Fino Payments Bankના પબ્લિક ઑફર 29 ઓક્ટોબરે ખુલશે. આ માટે 560-577 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે. IPO માટે 2 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. આ દ્વારા બેન્કની 1,200 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આમાં 300 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને પ્રમોટર ફિનો પેટેક દ્વારા 15,602,999 ઇક્વિટી શેરની ઑફર ફૉલ સેલ (OFS) કરવામાં આવશે.

IPOનો 75 ટકા હિસ્સો ક્વાલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ખરીદદારો અને 10 ટકા રિટેલ ઇનવેસ્ટર્સ માટે રાખવામાં આવ્યો છે.

ઇનવેસ્ટર્સ ઓછામાં ઓછા 25 ઇક્વિટી શેર અને તેના મલ્ટીપ્લ્સમાં બિડ કરી શકે છે. એક્સિસ કેપિટલ, CLSA, ICICI સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે.

IPO પછી પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપનો હિસ્સો 100 ટકાથી ઘટીને 75 ટકા થઈ જશે.

Fino Payments Bank ફંડનો ઉપયોગ આગામી વર્ષોમાં કેપિટલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટાયર 1 કેપિટલ બેઝને મજબૂત કરવામાં કરશે.

બેન્કની પાસે 54 બ્રાન્ચ, 130 ગ્રાહક સર્વિસ પૉઇન્ટ અને લગભગ 17,430 બેન્કિંગ કૉરોસ્પોન્ડન્ટ્સ છે.

તે Fino Paytechની સબ્સિડિયરી છે અને તેમાં બ્લેકસ્ટોન, icici ગ્રુપ, ભારત પેટ્રોલિયમ અને ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કૉર્પોરેશનનું ઇનવેસ્ટમેન્ટ છે.

Fino Payments Bankના ગયા ફાઇનેન્શિયલ વર્ષમાં રેવેન્યુ વધીને 791 કરોડ રૂપિયા અને નફો 20 કરોડ રૂપિયાથી વધુ હતો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Bajaj Auto માટે નવેમ્બર મહીનો રહ્યો મુશ્કેલ, વેચાણ 10% ઘટ્યુ Bajaj Auto માટે નવેમ્બર મહીનો રહ્યો મુશ્કેલ, વેચાણ 10% ઘટ્યુ
Trade Spotlight: કાલે સમચારોમાં રહે Metropolis અને Talbros માં હવે શું કરો, ખરીદો-વેચો કે નિકળી જવુ Trade Spotlight: કાલે સમચારોમાં રહે Metropolis અને Talbros માં હવે શું કરો, ખરીદો-વેચો કે નિકળી જવુ
આવનાર કારોબારી સત્રોમાં બજાર પર બની રહેશે દબાણ, આજની 3 top pics જેમાં Short Term માં મળી શકે છે 11% સુધી રિટર્ન આવનાર કારોબારી સત્રોમાં બજાર પર બની રહેશે દબાણ, આજની 3 top pics જેમાં Short Term માં મળી શકે છે 11% સુધી રિટર્ન
Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી