વિરાજ ગાંધીનું કહેવુ છે કે વેલ્થ ક્રિએટ કરનારી કંપનીઓ પર હાલ બુલિશ છે. હાલ અમુક લાર્જકેપ કંપનીઓમાં જ સાર એક્શન જોવા મળી રહ્યું છે. વિશ્વમાં બીજા દેશોમાં સમસ્યા છે એટલે ભારતમાં પૈસા વધુ આવશે. ભારતમાંથી કમાણી કરતી કંપનીઓમાં અમે રોકાણ કરીએ છીએ.
Hot Stocks: નંદીશ શાહ પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય
વિરાજ ગાંધીના મતે સ્થાનિક કન્ઝમ્પશન, ડિફેન્સ જેવા સેક્ટરમાં સારા રિટર્ન મળશે. ઓટો કરતા ઓટો એન્સિલરી સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. જેનેરિક ફાર્મના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓમાં રોકાણ કરો. NBFCs સેક્ટરમાં અમે બુલિશ છીએ.
ભારતમાં ESG સ્પેસ ઉભરતુ સ્પેસ છે, ભારતે પોતાના ESG માનક નક્કી કરવા પડશે - માધબી પુરી બુચ
વિરાજ ગાંધીનું માનવું છે કે ટોપની ખાનગી બેન્કો પર અમે નજર રાખી રહ્યા છીએ. ગુણવત્તા NBFC અને પ્રાઈવટ સેક્ટર બેન્કમાં રોકાણ કરી શકાય. મોટી IT કંપનીઓ પર અમે બુલિશ છીએ. એનર્જી સેક્ટરમાં ઘટાડે સારી કંપનીમાં ખરીદી કરવાની સલાહ છે. મિડકેપ અને સ્મોલકેપમાં ગુણવત્તા સભર કંપનીઓમાં રોકાણ કરી શકાય.