comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે: દેવેન ચોક્સી

28 નવેમ્બર 2022, 02:01 PM

સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે: દેવેન ચોક્સી

દેવેન ચોક્સીનું કહેવુ છે કે માર્કેટના હાઈ બનાવવામાં રિલાયન્સનો મોટો ભાગ છે. IT સ્ટોકમાં પણ મજબૂતી જોવા મળી. 18800 સુધી માર્કેટ આવી શકે ત્યાર બાદ ઘટાડો આવી શકે. બેન્કનો ક્રેડિટ ગ્રોથ વધ્યો છે તેને કારણે બેન્કોમાં તેજી દેખાય છે. કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ 18% પર રહ્યો.

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

દેવેન ચોક્સીના મતે ઓટોમાં સસ્ટેનેબલ રેલી આવે એવી શક્યતા છે. કમર્શિયલ વ્હીકલમાં નવી માગ આવી શકે છે. કોઈને કોઈ કારણે બજારમાં અનિશ્ચિતતા રહેવાની છે. સરકાર દ્વારા ઈન્ફ્રા પર થતો ખર્ચ તેની લાંબી અસર રહેશે. વિશ્વમાં ભારત આકર્ષક રોકાણનું કેન્દ્ર બની રહ્યો છે.

Hot Stocks: શૉર્ટ ટર્મમાં કરવા ઈચ્છો છો ડબલ ડિજિટ કમાણી તો આ સ્ટૉક્સ પર લગાવો દાંવ, નહીં થશો નિરાશ

દેવેન ચોક્સીનું માનવું છે કે FDIના નાણાં ટૂંકાગાળે નથી આવતા. ચીન અને યુરોપની સ્થિતિથી ભારતને લાભ થયો. ચીનની સ્થિતિની અસર અન્ય દેશો પર પડી રહી છે. ગયા ત્રિમાસિકમાં ટાયર કંપનીઓના માર્જિન પર અસર પડી. હવે રબરની કિંમતો સ્થિર થતાં માર્જિન પર અસર નહીં પડે. કમર્શિયલ વ્હીકલ માટે ટાયર બનાવતી કંપનીને ફાયદો થશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Budget 2023: 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવા સ્લેબ રેટ તપાસો Budget 2023: 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, નવા સ્લેબ રેટ તપાસો
Railway Budget 2023: રેલ યાત્રા મજેદાર રહેશે, નિર્મલા સીતારમણે રેલ્વે માટે ફાળવણીમાં વધારો કર્યો Railway Budget 2023: રેલ યાત્રા મજેદાર રહેશે, નિર્મલા સીતારમણે રેલ્વે માટે ફાળવણીમાં વધારો કર્યો
Budget 2023 Highlights: 7 લાખ સુધી ઝીરો ઈન્કમ ટેક્સ, રેલવેને રેકોર્ડ મની, જાણો બજેટ 2023ના મુખ્ય અંશ Budget 2023 Highlights: 7 લાખ સુધી ઝીરો ઈન્કમ ટેક્સ, રેલવેને રેકોર્ડ મની, જાણો બજેટ 2023ના મુખ્ય અંશ
Budget 2023: શું થશે સસ્તું અને શું થશે મોંઘુ, આ બજેટથી ખિસ્સા પર શું થશે અસર Budget 2023: શું થશે સસ્તું અને શું થશે મોંઘુ, આ બજેટથી ખિસ્સા પર શું થશે અસર
Union Budget 2023: ઈનકમ ટેક્સ રાહત સીમા ₹7 લાખ કરી, બજેટમાં ઘણી મોટી જાહેરાતો થઈ Union Budget 2023: ઈનકમ ટેક્સ રાહત સીમા ₹7 લાખ કરી, બજેટમાં ઘણી મોટી જાહેરાતો થઈ