comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Petrol Diesel Price: NCR માં પેટ્રોલ-ડીઝલના રેટમાં વધારો, જાણો તમારા શહેરના રેટ

29 નવેમ્બર 2022, 08:43 AM

Petrol Diesel Price: NCR માં પેટ્રોલ-ડીઝલના રેટમાં વધારો, જાણો તમારા શહેરના રેટ

Petrol Diesel Price: આજે પણ દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ બદલાવ નથી આવ્યો પરંતુ એનસીઆરમાં ડીઝલ અને પેટ્રોલ બન્ને મોંઘા થયા છે. દિલ્હીની આસપાસના વિસ્તાર જેવા નોએડા, ગાજિયાબાદ અને ગુડગાવમાં પેટ્રોલ અને ડીઝલના રેટ વધી ગયા છે. જો કે, ઈંટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઑયલના રેટમાં ઘટાડો આવ્યો છે પરંતુ ઘરેલૂ બજારમાં તેની પૉઝિટિવ અસર નથી દેખાણી.

NCR માં મોંઘુ થયુ પેટ્રોલ અને ડીઝલ

દિલ્હીના ગાજિયાબાદમાં પેટ્રોલ 18 પૈસા વધીને 96.58 રૂપિયા અને ડીઝલ 17 પૈસા મોંઘુ થઈને 89.75 રૂપિયા પ્રતિ લીટર રેટ થઈ ગયા છે. ગુડગાંવમાં પેટ્રોલ 6 પૈસા મોંઘુ થઈને 97.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 5 પૈસા મોંઘુ થઈને 89.96 રૂપિયા પ્રતિ લીટર આવી ગયા છે. યૂપીના નોએડા શહેરામાં પેટ્રોલ 96.53 રૂપિયા લીટર અને ડીઝલ 89.71 રૂપિયા લીટર રહ્યા. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 56 પૈસા વધીને 107.80 રૂપિયા અને ડીઝલ 52 પૈસા વધીને 9.56 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયુ છે.

મેટ્રો શહેરોમાં આ રહ્યા રેટ

કેન્દ્ર સરકારે છેલ્લી વાર મે માં પેટ્રોલ અને ડીઝલ પર ડ્યૂટી ઓછી કરી હતી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશ: 96.72 રૂપિયા અને 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ચેન્નઈમાં 102.63 રૂપિયા અને 94.24 રૂપિયા અને કોલકતામાં 106.03 રૂપિયા અને 92.76 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે.

ક્રૂડ ઑયલ થયુ સસ્તુ

ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં મામૂલી ઘટાડો જોવાને મળ્યો. બ્રેંટ ક્રૂડ ઘટીને 83.19 ડૉલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઈ 85.31 ડૉલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યા છે.

આ રીતે ચેક કરો આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજના બદલ્યા છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના રેટ તમે SMS ના દ્વારા પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈંડિયન ઑયલના કસ્ટમર RSP ની સાથે શહેરના કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ઉપભોક્તા RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી હાસિલ કરી શકે છે. જ્યારે, HPCL ઉપભોક્તા HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકાય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રોકાણકારો હાલ ઘટાડે મિટિરિયલ ખરીદી રહ્યાં છે પરંતુ વેચતા નથી: દેવેન ચોક્સી રોકાણકારો હાલ ઘટાડે મિટિરિયલ ખરીદી રહ્યાં છે પરંતુ વેચતા નથી: દેવેન ચોક્સી
Dealing Rooms Check| ડિલર્સે 1 સ્ટૉકમાં ખરીદારી અને 1 સ્ટૉકમાં વેચવાલીની સલાહ આપી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Rooms Check| ડિલર્સે 1 સ્ટૉકમાં ખરીદારી અને 1 સ્ટૉકમાં વેચવાલીની સલાહ આપી, જાણો ક્યા છે સ્ટૉક્સ
India Energy Week 2023:PM મોદીએ કહ્યું- પેટ્રોલમાં 20% ઈથેનોલ મિક્સ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ભારત India Energy Week 2023:PM મોદીએ કહ્યું- પેટ્રોલમાં 20% ઈથેનોલ મિક્સ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ભારત
Closing Bell - સેન્સેક્સ 334 અંક તૂટ્યો, નિફ્ટી 17770 ની નીચે બંધ Closing Bell - સેન્સેક્સ 334 અંક તૂટ્યો, નિફ્ટી 17770 ની નીચે બંધ
Voda Ideaમાં આવી 25 ટકાની જોરદાર તેજી, જાણો એક્સપર્ટની સલાહ Voda Ideaમાં આવી 25 ટકાની જોરદાર તેજી, જાણો એક્સપર્ટની સલાહ