સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Petrol Diesel Price: આજે ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં તેલના નવા ભાવ

23 ઓક્ટોબર 2021, 11:23 AM

Petrol Diesel Price: આજે ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં તેલના નવા ભાવ

Petrol Diesel Price Today 23rd October 2021: ક્રૂડ ઓઈલના આસમાનને પહોંચ્યા ભાવથી દુનિયા ભરના તેલ બજારોનું તેલ નિકળી રહ્યું છે. કાચ્ચા તેલમાં બજાર (crude oil market)માં તેજીનો યુગ ચાલુ છે. તેથી ડોમેસ્ટિક માર્કેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી છે.

દેશભરમાં આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. જો ગયા આંકડા જોઇએ તો છેલ્લા 20 દિવસમાં પેટ્રોલના ભાવમાં 6.35 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે જો ડીઝલની વાત કરીએ ડીઝલના ભાવ 23 દિવસમાં 7.35 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

જાણો તમારા શહેરમાં તેલના ભાવ

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 107.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 95.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

તેવી જ રીતે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 113.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 104 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

કોલકાતામાં પેટ્રોલ 107.78 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.08 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યું છે.

ચેન્નાઈમાં પેટ્રોલ 104.22 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.25 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આ રીતે ચેક કરો આજના નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજના બદલે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના રેટ તમે SMS ના દ્વારા પણ જાણી શકે છે (How to check diesel petrol price daily). ઈંડિયન ઑયલના કસ્ટમર RSP ની સાથે શહેરના કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ઉપભોક્તા RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી હાસિલ કરી શકે છે. જ્યાં, HPCL ઉપભોક્તા HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકીએ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર સેન્સેક્સ 617 અંક વધ્યો, નિફ્ટી 17170 ની ઊપર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?