comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

LPG Price 1 July: આજથી એલપીજી સિલેંડર થયા સસ્તા, 198 રૂપિયા ઘટાડવામાં આવ્યા ભાવ

01 જુલાઈ 2022, 10:17 AM

LPG Price 1 July: આજથી એલપીજી સિલેંડર થયા સસ્તા, 198 રૂપિયા ઘટાડવામાં આવ્યા ભાવ

LPG Price 1 July: શુક્રવાર 1 જુલાઈના રસોઈ ગેસ સિલેંડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 1 જુલાઈના ઈંડેન ગેસ સિલેંડરના ભાવ 198 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. મુંબઈમાં 190.50 રૂપિયા અને ચેન્નઈમાં તેને 187 રૂપિયા સિલેંડર પર ભાવ ઓછા કરવામાં આવ્યા છે. આજે પેટ્રોલિયમ કંપની ઈંડિયન ઑયલે કમર્શિયલ સિલેંડરના રેટમાં કપાત કરવામાં આવી છે. જો કે, ઘરોમાં ઉપયોગ થવા વાળા 14 કિલોગ્રામ LPG સિલેંડરના રેટમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો છે.

ઘટાડવામાં આવ્યા કમર્શિયલ સિલેંડરના ભાવ

મહીના દિલ્હી (એલપીજી ગેસની કિંમત (Rs./19 kg cylinder))

1 જુલાઈ 2022 - 2021

1 જુન 2022 - 2219

19 મે 2022 - 2354

7 મે 2022 - 2346

1 મે 2022 - 2355.5

1 એપ્રિલ 2022 - 2253

22 માર્ચ 2022 - 2003

આ રહ્યા અન્ય શહેરોમાં ભાવ



આજે કમર્શિયલ સિલેંડરના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

ઘરેલૂ સિલેંડરના ભાવમાં નથી કર્યો કોઈ બદલાવ

છેલ્લા મહીને જુનમાં કમર્શિયલ સિલેંડરના ભાવોમાં 135 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે મે માં ઘરેલૂ એલપીજી સિલેંડરના ઉપભોક્તાઓને બે વાર ઝટકો લાગ્યો હતો. ઘરેલૂ સિલેંડર (LPG Cylinder Price Today) ના રેટમાં પહેલીવાર 7 મે ના 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને 19 મે ના પણ ઘરેલૂ LPG ગેસ સિલેંડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો.

હજુ આ છે ઘરેલૂ 14 કિલોગ્રામ વાળા સિલેંડરના ભાવ

દિલ્હી: 1,0003 રૂપિયા

મુંબઈ: 1,0003 રૂપિયા

કોલકતા: 1,029 રૂપિયા

ચેન્નઈ: 1,019 રૂપિયા

લખનઉ: 1041 રૂપિયા

જયપુર: 1,007 રૂપિયા

પટના: 1093 રૂપિયા

ઈંદૌર: 1031 રૂપિયા

અહમદાબાદ: 1010 રૂપિયા

પુણે: 1006 રૂપિયા

ગોરખપુર: 1012 રૂપિયા

ભોપાલ: 1009 રૂપિયા

આગરા: 1016 રૂપિયા

રાંચી: 1,061 રૂપિયા

Coronavirus Updates: એક દિવસમાં 17,000 થી વધારે નવા કેસ દાખલ, 23 લોકોની મૃત્યુ

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Reliance Industries News: મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે કોઈ પગાર લીધો નથી Reliance Industries News: મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે કોઈ પગાર લીધો નથી
આઈટી સ્ટૉકમાં 57%થી વધુનો ઘટાડો, આઈટી સેક્ટર તેના સપ્તાહની નીચી સપાટી આઈટી સ્ટૉકમાં 57%થી વધુનો ઘટાડો, આઈટી સેક્ટર તેના સપ્તાહની નીચી સપાટી
અકાસા એરલાઈન આવતા ઈન્ડિગો અને સ્પાઈસજેટ સાથે થશે હરિફાઈ, 7 ઓગસ્ટના અકાસા એરની પહેલી ઉડાનની થઈ શરુ અકાસા એરલાઈન આવતા ઈન્ડિગો અને સ્પાઈસજેટ સાથે થશે હરિફાઈ, 7 ઓગસ્ટના અકાસા એરની પહેલી ઉડાનની થઈ શરુ
Indian Oil છેલ્લા એક વર્ષમાં 5 ટકા વધ્યો, આ સપ્તાહના અંતિમ ડિવિડન્ડની રેકોર્ડ, જાણો સંપૂર્ણ ડિટેલ Indian Oil છેલ્લા એક વર્ષમાં 5 ટકા વધ્યો, આ સપ્તાહના અંતિમ ડિવિડન્ડની રેકોર્ડ, જાણો સંપૂર્ણ ડિટેલ
Hybrid Mutual Funds: હાઇબ્રિડ ફંડમાં શેર અને બૉન્ડમાં પૈસા કમાવાની સ્કીમ Hybrid Mutual Funds: હાઇબ્રિડ ફંડમાં શેર અને બૉન્ડમાં પૈસા કમાવાની સ્કીમ