comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

LPG Cylinder Price: આજે સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, તહેવારોમાં લોકોને મળી રાહત, જાણો તમારા શહેરનો રેટ

01 ઓક્ટોબર 2022, 10:56 AM

LPG Cylinder Price: આજે સસ્તો થયો LPG ગેસ સિલિન્ડર, તહેવારોમાં લોકોને મળી રાહત, જાણો તમારા શહેરનો રેટ

LPG Cylinder Price Today 1 October 2022: મોદી સરકારે નવરાત્રિ અને તહેવારોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ઑઈલ માર્કેટિંગ કંપનીઓના આ કાપ કમર્શિયલ એલપીજી સિલેન્ડર એટલે કે 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરમાં કરી છે. કમર્શિયલ સિલિન્ડરના હાવમાં મોટાબાગના 35.50 રૂપિયાનો ઘટાડો કર્યા છે. દિલ્હીમાં 25.50 રૂપિયા ઓછા કર્યા છે. કંપનીઓએ 14.2 કિલોગ્રામ વાળા ઘરેલૂ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો.

આટલો સસ્તો થયો સિલિન્ડર

1 ઓક્ટોબર 2022થી દિલ્હીમાં ઇન્ડેનનું 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરના ભાવ 25.5 રૂપિયા, કોલકતામાં 36.5 રૂપિયા, મુંબઈમાં 32.5 રૂપિયા, ચેન્નઈમાં 35.5 રૂપિયા સુધી ઓછા કર્યા છે. જો કે, ઘરોમાં ઉપયોગ થવા વાળા 14.2 કિલો વાળા ઘરેલૂ એલપીજી સિલિન્ડર (Latest LPG Cylinder Price) હજી જુના ભાવ પર મળી રહ્યા છે.

હવે તે છે LPG સિલિન્ડરની નવી કિંમત

દિલ્હીમાં ઇન્ડેનનું 19 કિલોનો સિલિન્ડર 1885 રૂપિયાની જગ્યા 1859.5 રૂપિયામાં મળશે. દિલ્હીમાં 25.50 રૂપિયા ભાવ ઓછા કર્યા છે. મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડર 1844 રૂપિયામાં મળશે. પહેલા અહીં ભાવ 1811.5 રૂપિયા હતો. અહીં કિમતોમાં 32.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ચેન્નઈમાં એલપીજી સિલિન્ડર 2045 રૂપિયાને બદલે હવે 2009.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં કમર્શિયસ સિલિન્ડર 1995.50 રૂપિયામાં મળશે. પહેલા તે 1959 રૂપિયામાં મળી રહ્યો હતો. આ કિમત સૌથી વધારે 36.50 રૂપિયા સુધી ઓછી કરી છે.

સપ્ટેમ્બરમાં પમ ઓછી હતી કિંમતો

એલપીજી કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત છેલ્લા મહિના 1 સપ્ટેમ્બરને 100 રૂપિયા સુધી ઓછી કરી હતી. જો કે, છેલ્લા મહિનાની જેમ આ વખત પણ 14.2 કિલોગ્રામ વાલે ઘરેલૂ સિલિન્ડરની કિંમતોને નહીં ઘટાડ્યો છે અને ન તો વધાર્યો કર્યો. આ વખત પણ ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો.

14.2 કિલો વાળા સિલિન્ડરની કિંમત

શહેર           રેટ (રૂપિયામાં)

કોલકાતા:-- 1079
દિલ્હી:-- 1053
મુંબઈ:-- 1052.5
ચેન્નઈ:-- 1068.5

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
EPFમાંથી પૈસા ઉપાડવા માટે બદલાયા છે નિયમો, જો તમે પૈસા ઉપાડતા હોવ તો ચેક કરી લો નિયમો EPFમાંથી પૈસા ઉપાડવા માટે બદલાયા છે નિયમો, જો તમે પૈસા ઉપાડતા હોવ તો ચેક કરી લો નિયમો
RBI ફરી એકવાર લોકો પર વધારી શકે છે EMIનો બોજ, આગામી સપ્તાહે MPCની બેઠક RBI ફરી એકવાર લોકો પર વધારી શકે છે EMIનો બોજ, આગામી સપ્તાહે MPCની બેઠક
Old to New Tax Regime: જૂનામાંથી નવા ટેક્સ રિજીમમાં કેવી રીતે થવું શિફ્ટ, ચેક કરો પ્રોસેસ Old to New Tax Regime: જૂનામાંથી નવા ટેક્સ રિજીમમાં કેવી રીતે થવું શિફ્ટ, ચેક કરો પ્રોસેસ
FD રેટઃ દેશની 10 બેંકો FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, ચેક કરી લો લિસ્ટ FD રેટઃ દેશની 10 બેંકો FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, ચેક કરી લો લિસ્ટ
અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફાર, પહેલા આપવી પડશે ઓનલાઈન કોમન એન્ટરન્સ એક્ઝામ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફાર, પહેલા આપવી પડશે ઓનલાઈન કોમન એન્ટરન્સ એક્ઝામ