સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Coronavirus Updates: એક દિવસમાં સંક્રામણાના 16,326 નવા કેસ, 666 લોકોની મૃત્યુ

23 ઓક્ટોબર 2021, 11:38 AM

Coronavirus Updates: એક દિવસમાં સંક્રામણાના 16,326 નવા કેસ, 666 લોકોની મૃત્યુ

Coronavirus Updates: દેશમાં નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવનો દોર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,326 નવા કેસ સામે આવ્યા છે અને 666 લોકોના મોત થયા છે.

જ્યારે ગઇકાલે એટલે કે 22 ઓક્ટોબરે 15,786 નવા કેસ સામે આવ્યા હતા અને 231 લોકોની મૃત્યુ થઈ ગઇ છે.

હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ કોરોના વાયરસના સંક્રમણથી 4,53,708 દર્દીઓની મૃત્યુ થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા 1,73,728 છે. જે છેલ્લા 233 દિવસમાં સૌથી ઓછો છે.

કેરળની સ્થિતિ

કેરળમાં કોરોના વાયરસના સંક્રમણના 9361 નવા કેસની સામે આવ્યા છે અને 9401 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 99 લોકોની કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 80,892 છે. અત્યાર સુધીમાં કુલ 47,88,629 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં 27,765 દર્દીઓની મૃત્યુ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 80,393 કોવિડ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દિલ્હીની હાલત

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 38 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 8 લોકો સાજા થયા છે અને એક કોરોના સંક્રમિત દર્દીની મૃત્યુ થઈ છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 14,39,526 છે. અત્યાર સુધીમાં કુલ 14,14,095 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં 25,091 સંક્રમિત દર્દીઓની મૃત્યુ થયા છે. જ્યારે સક્રિય કેસોની સંખ્યા 340 છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 195 અંક તૂટ્યો, નિફ્ટી 17000 ની નીચે બંધ સેન્સેક્સ 195 અંક તૂટ્યો, નિફ્ટી 17000 ની નીચે બંધ
બજારમાં છેલ્લી મિનિટોમાં જોરદાર ઘટાડો, જાણો ક્યા 2 stocks માં Brokerage ડિપ્સમાં આપી ખરીદારીની સલાહ બજારમાં છેલ્લી મિનિટોમાં જોરદાર ઘટાડો, જાણો ક્યા 2 stocks માં Brokerage ડિપ્સમાં આપી ખરીદારીની સલાહ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?
Tega Industries IPO: કાલથી ખુલી રહ્યા ઈશ્યૂ, ગ્રે માર્કેટમાં 80% પહોંચ્યો પ્રીમિયમ, જાણો શું તમે લગાવી જોઈ બોલી Tega Industries IPO: કાલથી ખુલી રહ્યા ઈશ્યૂ, ગ્રે માર્કેટમાં 80% પહોંચ્યો પ્રીમિયમ, જાણો શું તમે લગાવી જોઈ બોલી
Yes Bank-Dish TV વિવાદ: સુપ્રિમ કોર્ટે Yes Bank ના વોટિંગ રાઈટ્સ ફ્રિઝ કરવાના UP પોલિસના નિર્ણય પર સ્ટે લગાવ્યો Yes Bank-Dish TV વિવાદ: સુપ્રિમ કોર્ટે Yes Bank ના વોટિંગ રાઈટ્સ ફ્રિઝ કરવાના UP પોલિસના નિર્ણય પર સ્ટે લગાવ્યો