comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Sep Auto Sales | સપ્ટેમ્બરમાં Bajaj Auto ની કુલ વેચાણ 2% ઘટ્યો, કુલ 3.94 લાખ વાહન વેચ્યા

03 ઓક્ટોબર 2022, 03:30 PM

Sep Auto Sales | સપ્ટેમ્બરમાં Bajaj Auto ની કુલ વેચાણ 2% ઘટ્યો, કુલ 3.94 લાખ વાહન વેચ્યા

Bajaj Auto એ સપ્ટેમ્બર મહીનાના ઑટો વેચાણ આંકડા રજુ કરી દીધા છે. આ સમયના કંપનીના વેચાણ આંકડા આશાથી નબળા રહ્યા છે. કંપનીના સપ્ટેમ્બર 2022 માં કુલ 3.94 લાખ વાહન વેચ્યા છે જ્યારે ઓગસ્ટ 2021 માં કંપનીએ 4.02 લાખ વાહન વેચ્યા હતા. સપ્ટેમ્બર 2022 માં કંપનીના કુલ વેચાણમાં વર્ષના આધાર પર 2 ટકાનો ઘટાડો જોવાને મળ્યો. તમને જણાવી દઈએ કે નોમુરાએ અનુમાન લગાવ્યુ હતુ કે સપ્ટેમ્બર મહીનામાં કંપનીની કુલ વેચાણ 4.3 લાખ યૂનિટ રહશે.

સપ્ટેમ્બર 2022 માં Bajaj Auto નો એક્સપોર્ટના મોર્ચા પર ઝટકો લાગ્યો છે. આ સમયમાં કંપનીના એક્સપોર્ટ વર્ષના આધાર પર 33 ટકા ઘટીને 1.40 લાખ યૂનિટ રહ્યા છે. જ્યારે સપ્ટેમ્બર 2021 માં કંપનીના એક્સપોર્ટ 2.09 લાખ યૂનિટનો રહ્યો હતો.

સપ્ટેમ્બર 2022 માં Bajaj Auto ની ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 32 ટકાના વધારાની સાથે 2.54 લાખ યૂનિટ રહી છે જો કે સપ્ટેમ્બર 2021 માં 1.92 યૂનિટ રહી હતી.

સપ્ટેમ્બર 2022 માં બજાજ ઑટોના ઘરેલૂ ટૂ-વ્હીલર વેચાણ વર્ષના આધાર પર 28 ટકા વધીને 2.22 લાખ યૂનિટ પર રહી છે જો કે સપ્ટેમ્બર 2021 માં 1.73 લાખ યૂનિટ પર રહી હતી.

ત્યારે ટૂ-વ્હીલરના એક્સપોર્ટમાં વર્ષના આધાર પર 33 ટકા ઘટીને 1.25 લાખ યૂનિટ રહ્યા છે. જ્યારે સપ્ટેમ્બર 2021 માં કંપનીના એક્સપોર્ટ 1.87 લાખ યૂનિટના રહ્યા હતા.

જ્યારે કમર્શિયલ વ્હીકલના કુલ ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 73 ટકાના વધારાની સાથે 31,752 યૂનિટ રહી છે જો કે સપ્ટેમ્બર 2021 માં 18,403 યૂનિટ પર રહી હતી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા માર્કેટ શિખરે હોય તો જરૂરી નથી કે સેક્ટર પણ શિખર હોય: નિપુણ મહેતા
Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ Dealing Rooms માં આ 2 સ્ટૉક્સ પર જોરદાર ખરીદારી, HNI અને ઘરેલૂ ફંડ્સે લગાવ્યા મોટા દાંવ
આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર આ કારણોસરથી 3 મહિનાના હાઈ પર પહોંચ્યો Tata Steelના શેર
Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની Amara Raja Batteries તેલંગાણામાં લિથિયમ ઑયન બેટરી પ્લાન્ટ! જાણો 10 વર્ષમાં કેટલું રોકાણ કરશે કંપની
Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ Bajaj Hindusthan Sugar એ બધો કરજો ચૂકવ્યાની કરી જાહેરાત, શેરોમાં લાગી 20% ની અપર સર્કિટ