comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

HINDALCO અને GUJARAT GAS પર દિગ્ગ્જ બ્રોકરેજ ફર્મોની શું છે રણનીતિ

30 સપ્ટેમ્બર 2022, 11:36 AM

HINDALCO અને GUJARAT GAS પર દિગ્ગ્જ બ્રોકરેજ ફર્મોની શું છે રણનીતિ

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ -

CLSA ની HINDALCO પર રોકાણ સલાહ

CLSA એ HINDALCO પર રોકાણ સલાહ આપતા કહ્યુ કે તેમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. તેમણે તેના શેરનું લક્ષ્ય 525 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના બારામાં આગળ માંગને લઈને ચિંતા છે. નોવાલિસના નફાની ચિંતાથી શેર તૂટ્યા છે. જો કે Q2 માં નબળા પ્રદર્શનને બજારે પચાવી લીધુ છે. પરંતુ જો મેટલના ભાવ વધે છે તો શેરની રી-રેટિંગ થશે.

ICICI Bank FD Interest Rate: આઈસીઆઈસીઆઈ બેન્કે આ FD પર વધાર્યુ વ્યાજ, ચેક કરો નવા રેટ

Morgan Stanley ની Gujarat Gas પર રોકાણ સલાહ

Morgan Stanley ની Gujarat Gas પર રોકાણ સલાહ આપતા કહ્યુ કે તેમણે આ શેર પર અંડરપરફૉર્મ રેટિંગ આપ્યા છે. તેની સાથે જ તેના શેરનું લક્ષ્ય 466 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે. તેમાં ડિમાંડને લઈને ચિંતા દેખાય રહી છે. ગ્લોબલ પેટ્રોકેમિકલ પ્રોડક્ટમાં માંગ નબળાઈ જોવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમારૂ માનવુ છે કે આ કંપની માટે આવવા વાળુ ક્વાર્ટર મુશ્કિલ ભરી રહી શકે છે. જો કે તેને ગુજરાત ગેસના મુકાબલે IGL વધારે પંસદ આવી રહ્યા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Live Update: બજારમાં નીચલા સ્તેરથી રહી રિકવરી, નિફ્ટી 18400ની પાર, મિડકેપ ઈન્ડેક્સમાં 250 પોઈન્ટની તેજી Market Live Update: બજારમાં નીચલા સ્તેરથી રહી રિકવરી, નિફ્ટી 18400ની પાર, મિડકેપ ઈન્ડેક્સમાં 250 પોઈન્ટની તેજી
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
Rupee Open: રૂપિયામાં નબળાઈ, ₹81.77 પર ખૂલ્યો Rupee Open: રૂપિયામાં નબળાઈ, ₹81.77 પર ખૂલ્યો
ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, SGX NIFTY અને DOW FUTURES માં ઘટાડો ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, SGX NIFTY અને DOW FUTURES માં ઘટાડો