comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

20 જાન્યુઆરી 2022, 10:49 AM

દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આવો જાણીએ, આજે ક્યા શેરો પર છે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર.

એલએન્ડટી ઈન્ફોટેક પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ એલએન્ડટી ઈન્ફોટેક પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹6,600 ના આપ્યા છે. તેમનું કહેવુ છે કે રેવન્યુ અને માર્જીનમાં સુધારો કરો. મેનેજમેન્ટના માગ બની રહેવાના અનુમાન છે.

આઈસીઆઈસીઆઈ લોમબાર્ડ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ આઈસીઆઈસીઆઈ લોમબાર્ડ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1900 ના આપ્યા છે. તેમનું કહેવુ છે કે ઘણા પ્રોજક્ટનો ખોટનો રેશિયો સુધર્યો છે. બિઝનેસનો ગ્રોથ અને આઉલુક પોઝીટીવ છે.

અપોલો હોસ્પિટલ પર જેફરીઝ -
જેફરીઝે અપોલો હોસ્પિટલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹6060 આપ્યા છે. ફંડ રેઝિગની અનિષ્ચિતતાની અસર છે.

ટાટા મોટર્સ પર જેફરીઝ -
જેફરીઝે ટાટા મોટર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹625 ના આપ્યા છે. તેમનું કહેવુ છે કે કંપની ટર્નઓવરની નજીક છે. ટ્રક અને PVની માગમાં સુધારવા છે.

ટાટા મોટર્સ પર સીએલએસએ -
સીએલએસએ એ ટાટા મોટર્સ પર વેચાણના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹408 ના આપ્યા છે. તેમનું કહેવુ છે કે PHEVs & BEVsના વેચાણ વધ્યા.

ટાટા મોટર્સ પર મેક્વાયરી -
મેક્વાયરીએ ટાટા મોટર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹567 ના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે CNG વેહીકલ લોન્ચથી માર્કેટ શેર વધશે.

જસ્ટ ડાયલ પર યુબીએસ -
યુબીએસે જસ્ટ ડાયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1350 ના આપ્યા છે. તેમનું કહેવુ છે કે ઇ-કોમર્સ તરફ કંપનીની આગેકુચ છે. FY22 EPSના અનુમાન 12% ઘટ્યા છે.

જસ્ટ ડાયલ પર સિટી -
સિટીએ જસ્ટ ડાયલ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે ₹870 થી ઘટીને ₹825 ના આપ્યા છે. FY23/24 EPS અનુમાન 14%/10% ઘટાડ્યા.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
ITC Q4 Results: કંપનીનો નેટ પ્રોફીટ 12% વધીને 4195 કરોડ રૂપિયા રહ્યો, 6.25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત ITC Q4 Results: કંપનીનો નેટ પ્રોફીટ 12% વધીને 4195 કરોડ રૂપિયા રહ્યો, 6.25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત
GoFirst જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં આઈપીઓ લૉન્ચ કરી શકે છે, 3600 કરોડ રૂપિયાનું થ શકે છે ઈશ્યુ GoFirst જુલાઈ-સપ્ટેમ્બર સુધીમાં આઈપીઓ લૉન્ચ કરી શકે છે, 3600 કરોડ રૂપિયાનું થ શકે છે ઈશ્યુ
મોતીલાલ ઓસવાલે 160 કરોડ રૂપિયાના શેરોના બાયબેકની કરી જાહેરાત મોતીલાલ ઓસવાલે 160 કરોડ રૂપિયાના શેરોના બાયબેકની કરી જાહેરાત
Indian Overseas Bank Q4 Result: નફો 57.9% વધ્યો, આવક 14.7% વધી Indian Overseas Bank Q4 Result: નફો 57.9% વધ્યો, આવક 14.7% વધી
Arvind Q4 Result: નફો 58.2% વધ્યો, આવક 33.2% વધી Arvind Q4 Result: નફો 58.2% વધ્યો, આવક 33.2% વધી