સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

શ્રેષ્ઠ ટેરિફ પ્લાન પસંદ કરવો થશે સરળ

16 એપ્રિલ 2018, 06:54 PM

હવે તમે કોઇ પણ ટેલિકોમ કંપનીના સારા ટેરિફ પ્લાનના પસંદ માટે શોધ નહીં કરવી પડે. ટેરિફમાં પારદર્શિતા લાવવા માટે TRAIએ તેની વેબસાઇટ પર બધી કંપનીઓના ટેરિફ પ્લાન દેખાડવાની શરૂઆત કરી દીધી છે. હાલ તેની ટેસ્ટિંગ શરૂ થઇ ગઇ છે અને આ સુવિધા હાલ દિલ્હી સર્કલ માટે જ ઉપલબ્ધ છે. પરંતુ 1-2 મહિનામાં બધા 22 સર્કલમાં તેની શરૂઆત થશે.

ગ્રાહકો માટે ટેરિફ પ્લાન સરળ બનાવવાના પ્રયત્ન છે. TRAIએ ટેરિફ પ્લાન માટે શરૂ કરી વેબસાઇટ છે. દિલ્હીમાં TRAIએ શરૂ કર્યું પાયલટ પ્રોજેક્ટ છે. 1-2 મહિનામાં આખા દેશમાં શરૂ થશે પ્રોજેક્ટ છે. કિંમત, ટૉક ટાઇમ, વેલિડિટી, ડેટાના આધાર પર પ્લાન પસંદ છે. દરેક વર્ષે 22-25 હજાર પ્લાન કંપનીઓ TRAIને સોંપી શકે છે. પ્લાન પર TRAIની ફીડબેક આપવાની શક્યતા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
વિપ્રો: આઈટી સર્વિસિસની આવક 2.1% વધી
આવતીકાલે જીએસટી કાઉન્સીલની બેઠક યોજાશે
માર્કેટમાં ઉતાર-ચડાવ વચ્ચે દિપક જસાણીની રણનીતિ
આવનારા 9 મહિનામાં 40 બ્રાન્ચ વધારીશું: આરબીએલ બેન્ક
કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર