સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

રિલાયન્સ કમ્યુનિકેશન્સ: સંપત્તિ વેચવા પર પ્રતિબંધિત કરી

16 એપ્રિલ 2018, 05:32 PM

રિલાયન્સ કમ્યુનિકેશન્સમાં આજે ઘટાડા સાથે કારોબાર હતો. સુપ્રીમ કોર્ટ તરફથી કંપનીને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કંપનીને સંપત્તિ વેચવા પર પ્રતિબંધિત કરી છે. એનસીએલએટી એટલે કે નેશનલ કંપની લૉ એપલેટ ટ્રિબ્યુનલથી રિલાયન્સ કમ્યુનિકેશન્સને ટાવર એસેટ્સ વેચવા મંજૂરી મળી હતી.

જોકે એનો વિરોધ કરતાં એચએસહીસી અને અમુક માઇનૉરિટી શૅરહોલ્ડર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમે આ નિર્ણય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કંપનીએ ઑપ્ટિકલ ફાઇબર કારોબાર વેચવા રિલાયન્સ જીયો સાથે કરાર કર્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
વિપ્રો: આઈટી સર્વિસિસની આવક 2.1% વધી
આવતીકાલે જીએસટી કાઉન્સીલની બેઠક યોજાશે
માર્કેટમાં ઉતાર-ચડાવ વચ્ચે દિપક જસાણીની રણનીતિ
આવનારા 9 મહિનામાં 40 બ્રાન્ચ વધારીશું: આરબીએલ બેન્ક
કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર