સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત

13 ફેબ્રુઆરી 2018, 01:57 PM

પાકિસ્તાન દ્વારા ફરી ના-પાક હરકતો શરૂ કરી દેવામા આવી છે શ્રીનગરના કરણ નગર વિસ્તારમાં પાકિસ્તાની આંતકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. આજે સવારે ફરીથી તેઓએ ફાયરીંગ શરૂ કરી દીધું છે. કરણ નગર ચોકથી ગોલ માર્કેટ સુધીના વિસ્તારમાં સેનાના ભારે બંદોબસ્તને લીધે રસ્તો જામ થઇ થઇ ગયો હતો.

કરણ નગરના સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરવામાં નિષ્ફળ રહેલા આંતકવાદીઓએ નજીકના બિલ્ડીંગ પરથી ગન ફાયર કરવાની શરૂ કરી હતી. સિકયોરીટી એજન્સીના નિર્દેશ બાદ શહેરમાં ઇન્ટરનેટ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલની મુઠભેડમાં સીઆરપીએફના એક સૈનિક શહીદ થઇ ગયા છે અને પોલીસ અધિકારી ઘાયલ થયા છે.

જમ્મૂના દોમાનામાં સેનાએ આતંકી હુમલાની કોશિશને નિષ્ફળ બનાવી છે. સંદિગ્ધોએ સેનાના કાફલા પર ફાયરિંગ કર્યું. જેના પછી સુરક્ષાબળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી દીધી છે

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 232 અંક ઘટીને બંધી, નિફ્ટી 1520ના નીચે
પેટ્રોલ-ડીઝલની કિમતોમાં ઉછાળો આવી રહ્યો
કોમોડિટીના ભાવ વધતા મોંઘવારી વઘી શકે: દેવેન ચોક્સી
ઇન્ડોકો રેમેડીઝ: બે પ્લાન્ટની તપાસ શરૂ થઇ
પીપીએપી ઑટોમોટિવ: નફામાં 64 ટકાની ગ્રોથ જોવા મળ્યો