સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

પ્રોપર્ટી બજાર અમદાવાદનાં શાહીબાગમાં

12 ઓગસ્ટ 2017, 04:39 PM

3 અને 4 BHKનાં વિકલ્પો છે. 140 યુનિટની સ્કીમ છે. 2070 Sqftમાં 4 BHK ફ્લેટ છે. 1313 Sqftમાં 3 BHK ફ્લેટ છે. 2070 SqFtમાં સેમ્પલ ફ્લેટ છે. 7.2 X 7.6 SqFtનો વેસ્ટીબ્યુલ એરિયા છે. 3 લેયર સિક્યુરિટી છે. શૂ રેક માટે પુરતી જગ્યા છે. 21 X 25 ડ્રોઇંગ અને લિવિંગરૂમ છે.

દિવાળી સુધી બુકિંગ પર AC ફ્રીની ઓફર છે. 10.9 X 15 SqFtનો ડાઇનિંગ એરિયા છે. 10.9 X 5.5 Sqftની બાલ્કનિ છે. 9.10 X 14 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન તૈયાર મળશે. 6.6 X 4.5 SqFtનો સ્ટોરરૂમ છે. 12.6 X 10 SqFtનો વોશિંગએરિયા છે. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ છે. સુવિધાજનક કિચન છે.

12 X 17 SqFtનો બૅડરૂમ છે. બે બૅડરૂમમાં વુડન ફ્લોરિંગ મળશે. 6 X 7.10 Sqftની બાલ્કનિ છે. 8.9 X 7.8 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન કરી શકાય. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ છે. રિવર ફ્રન્ટનાં વ્યુનો લાભ છે.

વિશાળ બૅડરૂમ-2 છે. 6.9 X 11.9 SqFtનો વૉશરૂમ છે. 14 X 11.10 SqFtનો બૅડરૂમ છે. 7.9 X 4.9 SqFtનો વૉશરૂમ છે. 11.10 X 11.10 SqFtનો બૅડરૂમ-4 છે. 4.9 X 7.4 SqFtનો વૉશરૂમ છે. 6.4 X 4.5 SqFtનો પૂજારૂમ છે.

શીતલ ઇન્ફાનાં પારસ પંડિત સાથે વાતચિત
શીતલ એક્વા રિવર ફ્રન્ટ પરનો પ્રોજેક્ટ છે. રિવર ફ્રન્ટ અમદાવાદનું મુખ્ય આકર્ષણ છે. શાહીબાગની ક્નેક્ટિવિટી ખૂબ સારી છે. 140 યુનિટની સ્કીમ શીતલ એક્વા છે. લક્ઝરી સેગ્મનેટનો પ્રોજેક્ટ છે. ગ્રાહકની ઇચ્છાથી અમુક ફેરફાર કરી શકાશે. મિનિ થિએટરની સુવિધા છે. હરિયાળી પર ખાસ ધ્યાન અપાયું છે. ચિલ્ડ્રન પાર્કની સુવિધા.

રૂપિયા 2 કરોડથી કિંમત શરૂ થશે. બાંધકામ પુરૂ થઇ ચુકયું છે. મીડ 2018માં પઝેશન શરૂ થશે. શીતલ એક્વા પ્રોજેક્ટ RERAમાં રજીસ્ટર થઇ ચુક્યો છે. વસ્ત્રાપુરમાં નવો પ્રોજેક્ટ આવશે. શીતલ વેસ્ટ પાર્ક નામથી નવો પ્રોજેક્ટ.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
એચયુએલ: નફો 19.2% વધ્યો, આવક 11.2% વધી
આઈડીબીઆઈ બેન્ક: એલઆઈસી બોર્ડનો હિસ્સો ખરીદવાની મંજૂરી
ઇન્ફોસિસ VS ટીસીએસ: કોના પરિણામ વધુ સારા?
ડબ્લ્યૂપીઆઈ મોંઘવારી દર વધ્યો, 4.5 વર્ષના ઉચ્ચતમ સ્તર પર
દેવેન ચોક્સી સાથે માર્કેટ પર ખાસ ચર્ચા