સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

એફએન્ડઓ સેગમેન્ટમાં બૅન શેર્સનું ગણિત

21 એપ્રિલ 2017, 02:04 PM

એફએન્ડઓ સેગમેન્ટમાં કેટલાક શેર્સને બેન કરાવવા માટે માર્કેટ વાઇડ પોઝીશનનું સ્પેક્યુલેશન કરવામાં આવે છે. એવી માહિતી આ ટ્રીક સાથે સંકળાયેલા એક બ્રોકર્સે આપી છે. વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે આ સ્ટોરી કરનારા મની કન્ટ્રોલના એડિટર સંતોષ નાયર.

કેટલાક સ્ટોકને એફએન્ડઓ સેગમેન્ટમાં બૅન કરાવવા બજારમાં સ્પેક્યુલેશન. સ્ટોક બૅન થતા ફ્રેશ પોઝીશન ન લઇ શકાય. કેટલાક ટ્રેડર્સ સાથે મળીને out-of-money વાળા ઓપ્શનમાં ટ્રેડ કરે.

out-of-money વાળા ઓપ્શનમાં ફયુચર કરતા માર્જીન ઓછું. ઓપરેટરોનું ગ્રુપ અંદરોઅંદર ટ્રેડ કરી સ્ટોક બૅન કરાવે. ભાવમાં ઘટાડો રોકવા ઓપરેટર પોઝીશન બનાવે છે. કયારેક કયારેક મંદી માટે પણ પોઝીશન બનાવવામાં આવે છે.

નવી પોઝીશન સ્ટોકમાં બૅન કયારે થાય?
જયારે માર્કેટ વાઇડ પોઝીશન લિમીટ (MWPL) ક્રોસ થાય.

બજાર એલર્ટ
MWPL શેરના નંબર પરથી નક્કી થાય. દરેક સ્ટોક માટે એકસચેન્જ દર મહિને MWPL નક્કી કરે.

MWPL કેવી રીતે નક્કી થાય
પ્રતિદિનના ટનઓવર કરતા 30ગણી એવરેજ. ફ્રી ફલોટ ઇક્વિટીનો 20% હિસ્સો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સરકારની ખેડૂતલક્ષી જાહેરાત
આજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ
આજથી મુંબઈમાં પ્લાસ્ટિક બેન અમલમાં આવ્યો
એર ઈન્ડિયાએ બિઝનેસ ક્લાસમાં ઉર્મેયો મહારાજા ક્લાસ
ભેળસેળ કરી તો આજીવન જેલ સમજી લો!