સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

પરિણામો આપશે બજારને દિશા, એફઆઈઆઈ રોકાણથી આવશે તેજી

20 માર્ચ 2017, 01:17 PM

આઇડિયામાં પહેલાથી તેજી જોવા મળી છે. ડીલના કિંમત પર આવનાર એક-બે દિવસની ચાલ નક્કી થશે. લાંબા ગાળા માટે ટેલિકોમના બિઝનેસ અને અર્નિંગ્સ કેવા આગળ વધે તે જોવાનું. ત્રણ મોટા પ્રતિયોગીમાં આવનાર સમયમાં મોટી પ્રતિયોગીતા જોવા મળશે. આવનાર સમયમાં હજૂ ડેટા અને પ્રાઇસિંગ લડાઇ જોવા મળશે. આવનાર 4-5 ક્લાટરમાં રિટર્ન નહીં જોવા મળે. માર્કેટ શૅર પર બધાની નજર રહેશે.

માર્કેટ માટે વેલ્યુએશન અને અર્નિંગ્સ ખાસ છે. માર્કેટને અર્નિંગ્સ ગ્રોથ દિશા આપી શકે છે. ચૂંટણીના પરિણામ માર્કેટને દિશા નહીં આપી શકે. ચોથા ત્રિમાસિકમાં સારા પરિણામ જોવા મળશે. વેલ્યુએશન અને અર્નિંગ્સ માટે ઘણા પડકારો છે. નજીકના ગાળામાં માર્કેટ સારૂ રહેશે. નેગેટિવ સરપ્રાઇઝ ન આવ્યા જેથી રોકાણ વધ્યું. આ જ રોકાણ યથાવત રહ્યું તો હજૂ તેજી જોવા મળશે.

પરિણામ આવવા સુધીમાં એફઆઈઆઈએસ ફ્લો સારો રહ્યો તો માર્કેટમાં તેજી આવશે. આવનાર 1-2 સપ્તાહમાં રોકાણ વધશે તો માર્કેટ ઉપર જશે. એફઆઈઆઈએસનું રોકાણ રહેશે તો માર્કેટ 9500-9600 સુધી જઇ શકે છે.

લાંબા ગાળાના રોકાણકાર ફાર્મા સેક્ટરમાં એસઆઈપી કરી લેવી જોઇએ. આવનાર 6 મહિનામાં ફાર્મા સેક્ટર કરેક્શન આવી જશે. ફાર્મા સેક્ટરમાં હજૂ સ્થિતિ થોડી અનિશ્ચિત છે. આવનાર 5 વર્ષમાં સારૂ રોકાણ થશે.

આઈટી સેક્ટરમાં ગ્રોથની અડચણ સમજ નથી આવતી. આઈટી સેક્ટરમાં વિદેશમાં ફંડામેન્ટલ ફેરફાર જોવા મળ્યા જેથી અનિશ્ચિતતા છે. ફંડામેન્ટલ ફેરફારના કારણે અનુમાન લગાવવું મુશ્કેલ છે. આઈટી સેક્ટર કરતા ફાર્મા સેક્ટરમાં ગ્રોથ સારો છે. આઈટી સેક્ટરમાં ગ્રોથ સારો નથી. આઈટી સેક્ટરમાં માત્ર એક કે બે સ્ટૉક ખરીદવા માટે સારા છે.

હવે શરૂ કરો છો તો રોકાણ ધીમે કરવું. હાલ વેલ્યુએશન આકર્ષક નથી. સેક્ટરમાં 4-વ્હીલર, કેમિકલ્સ, ઓઇલ માર્કેટિંગ કંપની, ઑટો એન્સીલરી, પેન્ટ ઇન્ડસ્ટ્રી. ફાઇનાન્શિયલ સેક્ટરમાં ઘટાડો આવે ત્યારે રોકાણ કરવું. એકથી બે ફાર્મા સ્ટૉક્સ પણ ઉમેરી શકો છો. આઈટી પર બહુ બુલિશ નહીં. પીએસયુ બેન્કમાં ધ્યાન રાખવાની સલાહ છે. સિમેન્ટમાં કેપેક્સ સાઇકલના કારણે રોકાણની સલાહ નહીં. ઘટાડા પર વધુ રોકાણ કરવાની સલાહ. માર્કેટ 10,000ના સ્તર સુધી ઘટાડા વગર નહીં પહોંચી શકે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
યદિપુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રી પદથી રાજુનામુ
કર્ણાટકમાં લોકતંત્રનો વિજય થયો: રાહુલ ગાંધી
ગૅટ રિચ વિથ આશ્કા: વિનોદભાઈ જોશી માટે નાણાંકિય આયોજન
પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં નવા ડીપી અંગે ચર્ચા
પ્રોપર્ટી બજાર: ટ્રાન્સકોન ટ્રાઇમ્પનો 4 BHK સેમ્પલ ફ્લેટ