Godrej Consumer Shares: ગોદરેજ કંન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ (CGPL)ના શેર ગુરુવાર, 6 ઓક્ટોબરને લગભગ 7 ટકા તૂટીને 836.75 રૂપિયાના સ્તર પર આવી ગયો. ખાસ વાત છે કે બજારમાં મજબૂતીની વચ્ચે શેરમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેરખર, કંપનીએ સપ્ટેમ્બર, 2022માં સમાપ્ત ક્વાર્ટરના દરમિયાન ઊંચા ઇનવેસ્ટ કૉસ્ટ, ભારી માર્કેટિંગ ખર્ચ અને ઇન્ડોનેશિયામાં નબળા પ્રદર્શનને કારણે એબિટડામાં ઘટાડાનો અનુમાન જાહેર કર્યા છે. આ શેર પર દબાણ જોવા મળી રહ્યો છે.
જો કે, બપોરે સુધી ઘટાડો થયો સીમિત થઈ ગયો અનો બપોરે 1 વાગ્યા 4.50 ટકા નબળો થઈને 856 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
આગામી ક્વાર્ટમાં સુધારનું અનુમાન
પૉમ ઑઈલ ડેરિવેટિવ અને ક્રૂડ ઑઇલ જેવી કમોડિટીમાં ઘટાડા છતાં, પર્સનલ કેર પ્રોડક્ટ કંપનીને આગામી ક્વાર્ટરમાં કંઝમ્પ્શન, ગ્રૉસ માર્જિનમાં વધારો અને અપફ્રન્ટ માર્કેટિંગ ઇનવેસ્ટમેન્ટમાં સુધારનો અનુમાન છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેમ સુસ્ત રહ્યો પ્રદર્શન
GCPLના નાણાકીય વર્ષ 2023ના બીજી ક્વાર્ટરના બિઝનેસ અપડેટમાં કહ્યું કે, "ક્વાર્ટરના દરમિયાન ભારતીય એફએમસીજી ઇન્ડસ્ટ્રીનો પ્રદર્શન સુસ્ત રહ્યો છે. શહેરની સરખામણીમાં ગ્રામીણ બજારોમાં ગ્રોથ સુસ્ત રહી છે. જો કે, કોમોડિટી કિંમતો અને મનસૂનના ટ્રેન્ડમાં સુધારને કારણે મોંઘવારીના દબાણમાં ઘટાડાની સાથે અમે વર્ષની બીજા થ મહિનામાં કંઝમ્પ્શનના ટ્રેન્ડમાં સુધારને કારણે મોંઘવારીના દબાણમાં ઘટાડાની સાથે અમે વર્ષના બીજા છ મહિનામાં કંઝમ્પ્શનમાં સુધારની આશા કરે છે."
ગોદરેજ ગ્રુપ કંપની (Godrej Group) લેટિન અમેરિકામાં સ્થિર કરેન્સી પર સેલ્સમાં વધારાની આશા કરે છે. GCPlએ કહ્યું, "કંસોલિડેટેડ લેવલ પર અમે તેની કેટેગરી અને જિયોગ્રાફિક પોર્ટફોલિયોથી ફાયદો મળવાની આશા કરે છે."
શું છે બ્રોકરેજની સલાહ
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસએ કહ્યું, "નવા સીઈઓના ઇનેવસ્ટમેન્ટની સાથે ઉચા માર્જિન, ઉચી આરઓસીઈ વાળી ઘરેલૂ બિઝનેસ પર ભારતની સાથે કંપનીના મીડિયમ ટર્મ અર્નિંગ ગ્રોથ આઉટકુલ મજબૂત છે."
આજના ઘટાડા છતા GCPLના શેરએ છેલ્લા છ મહિનામાં 14 ટકા રિટર્ન આપ્યું છે. જો ખે છેલ્લા એક વર્ષમાં શેરમાં 16 ટકાનો ઘટાડો દર્જ કર્યો છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.