comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ

04 ઓક્ટોબર 2022, 05:41 PM

Multibagger Stock: વઘારે કમાણી માટે આ મલ્ટિબેગરમાં કરો રોકાણ, માત્ર 14000ના રોકાણ પર બન્યા કરોડપતિ

Multibagger Stock: કંઝ્યૂમર ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ કંપની હેવેલ્સ ઈન્ડિયા (Havells india)ના શેરોએ ઝડપીથી રોકાણકારોને કરોડપતિ બનાવ્યો છે. માત્ર 14 હજાર રૂપિયાના રોકાણ પર રોકાણકારો 21 વર્ષમાં કરોડપતિ બન્યા છે. હવે આગળ પણ ઝડપી વલણ જોવા મળી રહ્યું છે.

હેવેલ્સના શેરોને લઇને બ્રોકરેજ ફર્મ એડલવાઈસનું આકલન છે કે તેમાં એક મહિનાની અંદર સાત ટકાથી વધારા ઝડપી આવી શકે છે. એડલવાઈસએ તેમાં રોકાણ માટે 1450 રૂપિયાનો ટારગેટ પ્રાઈઝ આપ્યો છે. આજે તેના શેર લગભગ બે ટકાના ઉછાળા સાથે 1349.40 રૂપિયા (Havells India Share price)ના ભાવ પર બંધ થયો છે.

21 વર્ષમાં 14000ને બનાવ્યા એક કરોડ

હેવેલ્સના સેર 23 માર્ચ 2001ને 1.89 રૂપિયાના બાવ પર હતા જો માત્ર 21 વર્ષમાં 714 ગુણો વધીને આજે 1349.40 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. તેનું અર્થ થયો કે તે સમયે જો કોઈ રોકાણકારે તેમાં માત્ર 14000 રૂપિયા લગાવ્યા હોત તો તે આજે વધીને 1 કરોડ રૂપિયા બની જાતે.

છેલ્લા વર્ષ 18 ઓક્ટોબર 2021એ 1503.70 રૂપિયાના એક વર્ષના ઉચા સ્તર પર હતા પરંતુ તેની બાદ ફરી દબાણ દેખાયું અને 7 માર્ચ 2022એ 1037.80 રૂપિયાના એક વર્ષના નિચલા સ્તર પર લપસી ગયો છે. જો કે તેના બાદ ખરીદારી શરૂ થઈ અને અત્યાર સુધી તે 30 ટકા મજબૂત થઈ ગયો છે. તેની ઝડપી અટકવાની નથી અને માર્કેટ એક્સપર્ટના અનુસાર હાજર ભાવ પર રોકાણ કરી માત્ર એક મહિનામાં 7 ટકાથી વધારે નફો કમાવી શકો છો.

કંપનીના વિષયમાં ડિટેલ્સ

હેવેલ્સ લાઇટિંગ ઉપકરણ, એલઈડી લાઇટિંગ, ફેન, મૉડ્યૂલર સ્વિચ અને વાયરિંગ એસેસરીઝ, વોટર હીટર, કેબલ્સ અને વૉયર, ઇન્ડક્શન મોટર અને કેપિસેટર્સ બનાવે છે. તેના પ્રોડક્ટનું વેચાણ હેવેલ્સ, લૉઈડ (LLoyd), ક્રેબટ્રી, સ્ટેન્ડર્ડ, રિયો અને પ્રૉમ્ટેક ઇત્યાદિ બ્રાન્ડના દ્વારા હોય છે.

કંપનીના નાણાકીય સહેતાની વાત કરે તો ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એપ્રિલ-જૂન 2022માં તેમાં 242.43 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો હતો. માર્ચ ક્વાર્ટરમાં 352.95 રૂપિયાના નેટ પ્રોફિટ થયો હતો. કવાર્ટરના આધાર પર તેનો રેવેન્યૂ એપ્રિલ-જૂન 2022માં 4417.05 કરોડ રૂપિયાથી ઘટીને 4230.14 કરોડ રૂપિયા રહી છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Loan Against Car: તમારી કાર પર પણ તમે લઈ શકો છો લોન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ Loan Against Car: તમારી કાર પર પણ તમે લઈ શકો છો લોન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
આવતીકાલથી Digital Rupeeની શરૂઆત થશે, જાણો તેનાથી તમે શું-શું ખરીદી શકો આવતીકાલથી Digital Rupeeની શરૂઆત થશે, જાણો તેનાથી તમે શું-શું ખરીદી શકો
જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે થોડાક જ કલાકો બાકી, એક ક્લિકમાં જાણો તમામ રીત જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે થોડાક જ કલાકો બાકી, એક ક્લિકમાં જાણો તમામ રીત
Share Market Live - બજારની સપાટ ચાલ, નિફ્ટી 18,600ની પાર, Hindalco, M&M ટૉપ ગેનર Share Market Live - બજારની સપાટ ચાલ, નિફ્ટી 18,600ની પાર, Hindalco, M&M ટૉપ ગેનર