comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Gold Silver Price: નવરાત્રીના 9 માં દિવસે સોના-ચાંદીમાં તેજી, સોનું 51000 ની પાર

04 ઓક્ટોબર 2022, 05:32 PM

Gold Silver Price: નવરાત્રીના 9 માં દિવસે સોના-ચાંદીમાં તેજી, સોનું 51000 ની પાર

Gold Silver Price Today 4th October 2022: નવરાત્રીના 9 માં દિવસે જ્વેલરી બજારમાં સોના-ચાંદીના ભાવે મોટી છલાંગ લગાવી છે. આજે 10 ગ્રામ સોનાના ભાવે 51,000 રૂપિયા અને ચાંદી 61,000 રૂપિયાના સ્તરની પાર ચાલી ગઈ. સ્પૉટ માર્કેટમાં સોનામાં 782 રૂપિયાની તેજી આવી. ચાંદીમાં એક જ દિવસમાં જોરદાર ઉછાળો આવ્યો અને ચાંદી 4,000 રૂપિયા એક જ દિવસમાં મોંઘી થઈ ગઈ. કારોબારિઓ અને જ્વેલર્સના મુજબ આજે સોનાની ડિમાંડમાં તેજી જોવામાં આવી.

આજે ચાંદીમાં આવ્યો મોટો ઉછાળો

આજે ચાંદીના ભાવ 4,000 રૂપિયા વધી ગયા. ચાંદીના રેટ જ્વેલરી બજારમાં 3,827 રૂપિયા વધીને 61,144 રૂપિયાની પાર ચાલી ગઈ. આજે સોના અને ચાંદીની માંગ અને રેટ બન્નેમાં જ તેજી જોવામાં આવી છે. જો કે, જ્વેલર્સનું માનવું છે કે તહેવારોમાં ડિમાંડ વધવા પર સોના અને ચાંદીના ભાવમાં વધારે તેજી જોવાને મળી શકે છે.

દિવાળી સુધી આ રહી શકે છે ભાવ

ઓરિગો ઈ મંડીના અસિસ્ટેંટ જનરલ મેનેજર (કમોડિટી રિસર્ચ) તરૂણ તત્સંગીએ મનીકંટ્રોલ ડૉટ કૉમ ગુજરાતીના ગ્રાહકોને સલાહ આપી કે જો ખરીદારી ગોલ્ડ જ્વેલરી ખરીદવાના પ્લાન કરી રહ્યા છે તો તેને મહીનાના અંત કે નવેમ્બર સુધી રાહ જોવી જોઈએ કારણ કે ત્યારે રેન્જ થોડી ઓછી થઈ શકે છે.

IBJA પર આજે 4 ઑક્ટૉબરના રેટ

મેટલ

04 ઑક્ટોબરના રેટ

(રૂપિયા/10ગ્રામ)

03 ઑક્ટોબરના રેટ

(રૂપિયા/10ગ્રામ)

રેટમાં બદલાવ

(રૂપિયા/10ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 51169 50387 782
Gold 995 (23 કેરેટ) 50964 50185 779
Gold 916 (22 કેરેટ) 46871 46155 716
Gold 750 (18 કેરેટ) 38377 37790 587
Gold 585 (14 કેરેટ) 29934 29476 458
Silver 999 61144 Rs/Kg 57317 Rs/Kg 3827 Rs/Kg

SBI પર ઘરેલૂ બ્રોકરેજ હાઉસ બુલિશ, પ્રભુદાસ લીલાધરે આપી ખરીદારીની સલાહ

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ
JK Lakshmi Cementના શેરમાં તેજી જોવા મળ્યો, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ JK Lakshmi Cementના શેરમાં તેજી જોવા મળ્યો, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ