comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ

04 ઓક્ટોબર 2022, 05:06 PM

PM Kisan Samman Nidhi: આ ખેડૂતોના ફસાઈ શકે છે 2000 રૂપિયા, જાણો શું છે મોટું કારણ

PM Kisan Samman Nidhi: વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ (PM kisan Samman Nidhi) યોજનાના 12 માં હપ્તા ખેડૂત બેસબ્રીથી રાહ જોઈ રહી છે. તાજા અપડેટ અનુસાર, કિસાનને 12મો હપ્તોને 2000 રૂપિયા દિવાળીથી પહેલા મળવાની સંભાવના છે. ભૂલેખાની સત્યાપનના કારણે ખોડૂતોના હપ્તાના 2000 રૂપિયા મલવામાં મોડૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી 11 હપ્તામાં પૈસા જાહેર કરી શકે છે.

વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ યોજના (PM kisan Yojana)ના હેઠળ દર વર્ષ ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે. આ પૈસા વર્ષ બરમાં 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ વિષયમાં અમુક ખેડૂતોને 2000 રૂપિયા અટકી શકે છે.

અતંમાં કેમ અટકી શકે છે 2000 રૂપિયા

ખરેખર, સરકારની તરફથી પહેલા તે કહ્યું કે પીએમ કિસાન યોજનાથી સંબંધિત તમામ લાભાર્થિયોને ઈ-કેવાઈસી (e-KYC) કરાવુ ખૂબ જરૂરી છે. આવામાં પૈસા અટકી શકે છે. એવામાં જે અત્યાર સુધી e-KYC નહીં કરાવી છે તો હજી પણ તમારી પાસે તક છે. તમે e-KYC કરાવી શકે છે. પોર્ટલ પર હજી પણ તે સુવિધા હાજર છે. પરંતુ તે ખેતી તેના નામ પર ન હોવાથી તેના પિતા અથવા દાદાના નામે છે. ત્યારે તેને 6000 રૂપિયા વર્ષનો લાભ નહીં મળશે. જ્યારે જમીન ખેડૂતના નામે હોવી જોઈએ.

જાણો કેવી રીતે કરશે e-KYC

સૌથી પહેલા તમારા અધિકારિક પોર્ટલ pmkisan.gov.in પર જવાનું રહેશે.

પથી દાબી બાજુ "ઈ-કેવાસી"નો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

હવે 12 અંકોના આધાર નંબર દર્જ કરશે.

તેના બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવ્યો OTPને દર્જ કરીને સબમિટ કરી દો. આવું કરવા પર તમારી ઈ-કેવાઈસી પૂરી થઈ જશે.

આવું કરીને તમારો સ્ટેટસને ચેક કરો

સૌથી પહેલા પીએમ કિસાનના અધિકારીક વેબસાઈટ પર વિજિટ કરવાનું રહેશે

હોમપેજના દાબી તરફ કિસાન કૉર્નર વિકલ્પ પર ક્લિક કરો.

બેનેફિશરી સ્ટેટર પર ક્લિક કરવાનું રહેશે.

નવા પેજ ખોલવા માટે રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબરનો વિકલ્પ પસંદ કરો.

કેપ્ચા કોડ દર્જ કરો

જનરેટ ઓટીપી પર ક્લિક કરો.

તેના બાદ તમારા સ્ટેટસ ખૂબ પડી જશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ
JK Lakshmi Cementના શેરમાં તેજી જોવા મળ્યો, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ JK Lakshmi Cementના શેરમાં તેજી જોવા મળ્યો, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ