comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો

04 ઓક્ટોબર 2022, 04:10 PM

September Auto Sales: તહેવારોની સિઝનમાં જોશ, સપ્ટેમ્બરમાં મહિનામાં રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11% નો વધારો

ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના આજે આવેલા આંકડાઓના મુજબ સપ્ટેમ્બર મહીનામાં ઑટો મોબાઈલ સેક્ટરની રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 11 ટકાનો વધારો જોવાને મળ્યો છે. FADA ના પ્રેસિડેંટ મનીષ રાજ સિંધાનિયાએ કહ્યુ છે કે સપ્ટેમ્બર મહીનામાં ઑટો સેક્ટરની રિટેલ વેચાણમાં 11 ટકાનો ગ્રોથ જોવાને મળ્યો છે.

તેમણે આગળ કહ્યુ કે સપ્ટેમ્બર મહીનામાં 10 થી 25 સપ્ટેમ્બર સુધી ખરીદી-વેચાણના નજરીયાથી અશુભ માનવામાં આવતો શ્રાદ્ઘ પક્ષ પણ હતુ. જ્યારે 26 સપ્ટેમ્બરથી શરૂ થયેલ નવરાત્રીની તહેવાર સીઝન પણ હતી. તેના લીધેથી સપ્ટેમ્બર મહીનાના ફક્ત અડધા હિસ્સામાં જ સારી તેજી જોવાને મળી. તેની બાવજૂદ આ સમયમાં ઑટો સેક્ટરના રિટેલ વેચાણમાં 11 ટકાનો વધારો એક સારા સંકેત છે.

FADA ના મુજબ સપ્ટેમ્બર મહીનામાં પર્સનલ વ્હીકલની રિટેલ વેચાણમાં 44 ટકાનો વધારો જોવાને મળ્યો છે. જો કે ટૂ-વ્હીલર વ્હીકલ સેગમેન્ટમાં સપ્ટેમ્બરમાં રિવાઈવલના કોઈ સંકેત જોવાને નથી મળ્યા.

FADA એ પોતાના બયાનમાં આગળ કહ્યુ છે કે આ સમયમાં ટ્રેકટરોની રિટેલ વેચાણમાં વર્ષના આધાર પર 1.5 ટકાનો ઘટાડો જોવાને મળ્યો છે જ્યારે ગ્રીન 2-Wheelers અને 3-Wheelers માં વર્ષના આધાર પર 9 ટકા અને 72 ટકાનો વધારો જોવાને મળ્યો છે. જ્યારે સપ્ટેમ્બરમાં પેસેંજર અને કમર્શિયલ વ્હીકલના વેચાણમાં વર્ષના આધાર પર 10 ટકા અને 19 ટકાનો વધારો જોવાને મળ્યો છે. સપ્ટેમ્બર મહીનામાં 3 વ્હીલર, ટ્રેક્ટર અને કમર્શિયલ વ્હીકલની રિટેલ વેચાણમાં ક્રમશ: 6%, 37% અને 17% નો ગ્રોથ જોવાને મળ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ
Spam કોલ અને મેસેજથી મળશે રાહત, TRAI તૈયાર કરી રહી છે નવી સિસ્ટમ Spam કોલ અને મેસેજથી મળશે રાહત, TRAI તૈયાર કરી રહી છે નવી સિસ્ટમ