comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Edelweiss Financial Servicesએ લૉન્ચ કરી NCD ઇશ્યૂ, બેન્ક એફડીથી વધારે કમાવી શકો રિટર્ન

04 ઓક્ટોબર 2022, 03:24 PM

Edelweiss Financial Servicesએ લૉન્ચ કરી NCD ઇશ્યૂ, બેન્ક એફડીથી વધારે કમાવી શકો રિટર્ન

EdelWeiss Financialએ NCD ઇશ્યૂ લૉન્ચ કર્યો છે. જ્યારે આ ઇશ્યૂથી 400 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આ ઇશ્યૂમાં રોકાણ કરી તમારા બેન્ક એફડીથી વધારે રિટર્ન કમાની શકો છો. આ ઈશ્યૂમાં 17 ઓક્ટોબર સુધી ઇનવેસ્ટ કરી શકાય છે.

આ એનસીડીવો ઇન્ટરવ્યૂ રેટ વર્ષના 8.85 ટકાથી લઇને 10.10 ટકા સુધી છે. આ એનસીડીના મેચ્યોરિટી પીરિયડ 24 મહિનાથી લઇને 120 મહિના સુધી છે. તેનું અર્થ છે કે તમે 2 વર્ષથી લઇને 10 વર્ષ સુધીનું રોકાણ આ એનસીડીમાં કરીને વર્ષિક બેન્કથી વધારે ઇન્ટરેસ્ટ કમાવી શકો છો. ઇન્ટરેસ્ટ રેટ રોકાણના વધારે, ઉન્ટરેસ્ટ પેમેન્ટને ફ્રિક્વેન્સી પર નિર્ભર કરશે.

એ એનસીડી તે લોકો માટે અટ્રેક્ટિવ છે, જો તમે પૈસાની સુરક્ષાની સાથે રેગુલગ ઇનકમ માંગો છો. આ એનસીડી સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ રહેશે. તેનું અર્થ છે કે જરૂરત પડવા પર તમારી પાસે નક્કી સમયથી પહેલા તેના પૈસા ઉપાડપાનો ઑપ્શન રહેશે.

રેટિંગ એજેન્સિઓ CRISIL અને Acuiteએ નિગેટીવ આઉટલુકથી પૈસાને કેસમાં એડલવાઇઝની મજબૂત સ્થિતિની ખબર પડી છે, જ્યારે નિગેટિવ આઉટલુક કંપનીના અસેટ ક્વાલિટીમાં આવી રહ્યો ઘટાડાના વિષયમાં કહે છે.

Axiom Financial Servicesના સીઈઓ અને ડાયરેક્ટ દીપક છાબડિયાએ કહ્યું,"ઇનવેસ્ટર્સને આ એનસીડીમાં રોકાણથી પહેલા તેની રેટિંગને ધ્યાનમાં રાખવું જોઈએ. જો ઇનવેસ્ટર્સ વધારે ઇન્ટરેસ્ટ રેટનો ફાયદો ઉઠાવા માંગે છે તો તેમણે થોડા રિસ્ક રહેવા માટે તૈયાર થવાનું રહેશે. તે 24 થી 36 મહિનાના એનસીડીમાં રોકાણ કરી શકે છે.

એક્સપર્ટનું કહેવું છે કે આ એનસીડી લાંબા ગાળામાં કૂબ સારી ઇન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે. પરંતુ, આ ઈશઅયૂને AAA રેટિંગ નથી મળી. તેનાથી આ ઇશ્યૂને લઇને થોડા રિસ્ક લાગે છે. ખાસકરીને ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા વ્યક્ત કરી રહી છે. જો મંદી આવે છે તો તેની અશર ફાઇનાન્શિયલ સેક્ટર પર પડશે.

NCDનું રિટર્ન ફિક્સ્ડ હોય છે, પરંતુ તેની ગેરેન્ટી નથી. આ ઇશ્યૂ રજૂ કરવા વાળી કંપનીના નાણાકીય સહિત પર નિર્ભર કરે છે. ચૂંકિ આ કંપનીને ઇનવેસ્ટિંગ ગ્રેડ રેટિંગ નહીં મળશે, તેના માટે તેના આઉટલુક ધ્યાનમાં રાખતા 2-3 વર્ષના સમય ગાળા માટે તેમાં રોકાણ કરી શકાય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ
Spam કોલ અને મેસેજથી મળશે રાહત, TRAI તૈયાર કરી રહી છે નવી સિસ્ટમ Spam કોલ અને મેસેજથી મળશે રાહત, TRAI તૈયાર કરી રહી છે નવી સિસ્ટમ