comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ટેક ગુરુ: GoPro Hero 11 Blackનો રિલ્યૂ

01 ઓક્ટોબર 2022, 04:21 PM

ટેક ગુરુ: GoPro Hero 11 Blackનો રિલ્યૂ

GoProનો નવો એક્શન કેમેરાના ફિચર્સ જોઈ રહ્યા છે. Hero 11 Black સીરિઝમાં 2 કેમેરા લૉન્ચ થયો છે. Hero 11 Black અને Hero 11 Black Mini બે કેમેરા છે. Hero 11 Blackના કિંમત 51,500 રૂપિયા રાખવામાં આવી છે. GoProના જૂનો મૉડલ સાથે GoPro Hero 11ની મળતી ડિઝાઇન છે. GoPro Hero 11 દસ મીટર સુધી પાણી માટે વૉટરપ્રૂફ રહી શકે છે.

GoPro Hero 11, 2.27 ઇંચનું ટચસ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આપ્યું છે. GoPro Hero 11માં ફ્રન્ટમાં કલર ડિસ્પ્લે આપ્યું છે. GoPro Hero 11માં Max Lens Modeને સપોર્ટ કરે છે. Hero 11 Blackમાં Enduro બેટરી આપવામાં આવી છે, જેથી વપરાશમાં સારો આનંદ અનુભવી શકો છો. GoPro Hero 11માં 38 ટકા વધુ રેકોર્ડિંગ કરી શકે છે. GoPro Hero 11માં 1/1.9 ઇંચનું નવુ સેન્સર આપવામાં આવ્યું છે.

GoPro Hero 11માં લાંબો હોવાથી વર્ટિકલ રેઝોલ્યૂશન વધુ સારૂ છે. GoPro Hero 11માં મોટા સેન્સરથી 27MPના ફોટોનો ઑપ્શન છે. GoPro Hero 11માં વીડિયો રેકોર્ડિંગ માટે HyperView લેન્સ આપવામાં આવી છે. GoPro Hero 11માં HyperSmooth 5.0નું લેટેસ્ટ વર્ઝન છે.

GoPro Hero 11માં વ્હીકલ લાઇટ્સ માટે નવુ પ્રીસેટ કરી શકો છો. GoPro Hero 11માં વીડિયો રેકોર્ડિંગ રિઝોલ્યૂશન 60fps રહી શકે છે. GoPro Hero 11માં 120fps પર 4K સુધી રેકોર્ડિંગ છે. 360 ડિગ્રી રોટેશન માટે Horizon Lock ફીચર છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
GST Collections: નવેમ્બર 2022માં GST કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું GST Collections: નવેમ્બર 2022માં GST કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું
Zomato ના શેરોમાં મળી શકે છે 30% નું રિટર્ન, ઘરેલૂ બ્રોકરેજ હાઉસિસે આપી સલાહ Zomato ના શેરોમાં મળી શકે છે 30% નું રિટર્ન, ઘરેલૂ બ્રોકરેજ હાઉસિસે આપી સલાહ
Dealing Rooms - ડીલર્સે આપી Adani Ports અને PVR સ્ટૉકમાં ખરીદારીની સલાહ, શું તમે પણ કરશો રોકાણ Dealing Rooms - ડીલર્સે આપી Adani Ports અને PVR સ્ટૉકમાં ખરીદારીની સલાહ, શું તમે પણ કરશો રોકાણ
TVS Motorના ટુ-વ્હીલરનું નવેમ્બરમાં 2 ટકા વેચાણ વધ્યું, Ashok Leylandના સેલ્સમાં આવી તેજી TVS Motorના ટુ-વ્હીલરનું નવેમ્બરમાં 2 ટકા વેચાણ વધ્યું, Ashok Leylandના સેલ્સમાં આવી તેજી
ફૉરેન ઈનવેસ્ટર્સને પસંદ આવી રહ્યા છે ભારતીય બજાર! ઈન્ડિયાના આવશે સારા દિવસો ફૉરેન ઈનવેસ્ટર્સને પસંદ આવી રહ્યા છે ભારતીય બજાર! ઈન્ડિયાના આવશે સારા દિવસો