ઈન્ડિયાના મોટાભાગનાં ભાગમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ થશે. indian Metrological department (IMD)એ આ અનુમાન વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે આ વર્ષના અંતિમ ત્રણ મહિનામાં મોટાબાગના હિસ્સામાં સામાન્યથી લઇને સામાન્યથી વધારે વરસાદ થવાનો અુમાન છે.
IMDએ કહ્યું કે તેના ઉલટ ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરવશ્ચિમ અને ઉત્તરપૂર્વી હિસ્સામાં સામાન્યથી ઓછો વરસાદ થવાનો અનુમાન છે. નોર્થઈસ્ટ મનસૂન સીઝનમાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશના અમુક ખાસ વિસ્તારોમાં વરસાદ થયા છે. તેમાં તમિલનાડુ, પોંડિચેરી અને કારિકલ, તટવર્ષીય આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્નાટકમાં વરસાદ થયા છે. આ વિસ્તારમાં આ વખતે નોર્થઈસ્ટ મનસૂનનું વરસાદ સામાન્ય રહેવાની આશા છે.
નોર્થવેસ્ટ અને નૉર્થઈસ્ટના અમુક વિસ્તારને છોડીને અમુક હિસ્સામાં વરસાદ સામાન્ય રહેવાની આશા છે. ઉત્તરપૂર્વના અમુક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ સકે છે. ઓક્ટોબરમાં સુદુર દક્ષિણના વિસ્તાર અને ઉત્તરથી મોટાભાગને છોડીને દેશના બાકી વિસ્તારમાં સામાન્ય થી વધારે વરસાદ થવાનો અનુમાન છે.
આ મહિના નૉર્થઇસ્ટ અને નૉર્થવેસ્ટના ઘણા વિસ્તારોને છોડીને દેશના મોટાભાગમાં તાપમાન સામાન્યથી લઇને સામાન્યથી ઓછો રહેવાની આશા છે. નૉર્છઈસ્ટ અને નૉર્થવેસ્ટનો હિસ્સામાં તાપમાન સામાન્યથી વધારે રહી શકે છે.
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે 2022 ના અંત સુધી Equatorial Pacific Regionમાં લા નીનોની સ્થિતિઓ બની રહેશે. લા નીનોમાં સેન્ટ્રલ અને ઈસ્ટર્ન પેસિફિક ઓશિયનમાં દરિયાની સપાટીનું તાપમાન ઘણો વધારે ઠંડો થઈ જાય છે. સાથે જે ટ્રૉપિકલ એટમોસ્ફેયરિક સર્કૃલેશનમાં ફેરફાર જોવા મળે છે. આ દરમિયાન એલ નીની ના અનુસાર બિલ્કુલ ઉલટી સ્થિતિઓ જોવા મળી રહી છે.