comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Petrol Diesel Price: આજે સિલિન્ડર થયો સસ્તો, શું પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટ્યા? અહીં ચેક કરો રેટ

01 ઓક્ટોબર 2022, 11:21 AM

Petrol Diesel Price: આજે સિલિન્ડર થયો સસ્તો, શું પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટ્યા? અહીં ચેક કરો રેટ

Petrol Diesel Price: આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ 19 કિલોગ્રામ વાલા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 36 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. તહેવારોમાં રસોઈ ગેસના ભાવ ઘટ્યા બાદ સામાન્ય જનતા આશા કરી રહી હતી કે કંપની પેટ્રોલ અને ડીઝલના રેટ પણ ઓછી કરેન્સી પરંતુ તમામ શહેરોમાં આવું નહીં થયું. બિહાર, ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ ના રેટ ઓછા થયા છે. આજે દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ પમ ફેરફાર નથી કર્યો. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા સહેરોમાં ભાવ સ્થિર છે.

ગ્લોબલ માર્કેટમાં સસ્તો થયો ક્રૂડ ઑઈલ

ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.53 ડૉલર ઘટીને 87.96 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. જ્યારે, ડબ્લ્યૂટીઆઈ 1.74 ડૉલર ઘચીને 79.49 ડૉલર પ્રતિ બેરલના રેટ પર કારોબાર કરી રહ્યા છે.

આ રાજ્યમાં આ સસ્તો થયો પેટ્રોલ

બિહારમાં પેટ્રોલ 25 પૈસા સસ્તો થયો અને રેટ 108.90 રૂપિયા લિટર પર આવી ગોય છે. જ્યારે, બિહારમાં ડીઝલ 23 પૈસા સસ્તો થઈને 95.57 રૂપિયા લીટર પર આવી ગયો. ઝારખંડમાં 10 પૈસા સસ્તો થઈને પેટ્રોલ 100.23 રૂપિયા લીટર અને ડીઝલ 94.61 રૂપિયા લીટર પર આવી ગયો છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને અમુક શહેરોમાં કિમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ રહ્યા મોટો શહેરોમાં રેક

દિલ્હી - પેટ્રોલ: 96.72 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ: 89.62 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈ - પેટ્રોલ: 106.31 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ: 94.27 રૂપિયા પ્રતિ લીટર

કોલકતા - પેટ્રોલ: 106.03 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ: 92.76 રૂપિયા પ્રતિ લીટર

ચેન્નઈ - પેટ્રોલ: 102.74 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ: 94.33 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ચેક કરો આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજના બદલ્યા છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના રેટ તમે SMS ના દ્વારા પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈંડિયન ઑયલના કસ્ટમર RSP ની સાથે શહેરના કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ઉપભોક્તા RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી હાસિલ કરી શકે છે. જ્યારે, HPCL ઉપભોક્તા HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકાય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
GST Collections: નવેમ્બર 2022માં GST કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું GST Collections: નવેમ્બર 2022માં GST કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું
Gainers & Losers: બજારમાં તેજી ચાલુ, આ શેરોમાં જોવા મળી સોથી વધારે એક્શન Gainers & Losers: બજારમાં તેજી ચાલુ, આ શેરોમાં જોવા મળી સોથી વધારે એક્શન
Sensex અને Nifty લગભગ એક વર્ષ પછી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા! ગયા પીકથી આ તેજી કેટલી અલગ છે? Sensex અને Nifty લગભગ એક વર્ષ પછી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા! ગયા પીકથી આ તેજી કેટલી અલગ છે?
Zomato ના શેરોમાં મળી શકે છે 30% નું રિટર્ન, ઘરેલૂ બ્રોકરેજ હાઉસિસે આપી સલાહ Zomato ના શેરોમાં મળી શકે છે 30% નું રિટર્ન, ઘરેલૂ બ્રોકરેજ હાઉસિસે આપી સલાહ
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર