comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Europe Inflation: મોંઘવારીની પકડમાં યુરોપ, યુરોઝોનના 19 દેશોમાં પહેલી વાર 10 ટકા પહોંચ્યો ઇન્ફ્લેશન રેટ

30 સપ્ટેમ્બર 2022, 05:26 PM

Europe Inflation: મોંઘવારીની પકડમાં યુરોપ, યુરોઝોનના 19 દેશોમાં પહેલી વાર 10 ટકા પહોંચ્યો ઇન્ફ્લેશન રેટ

યુરોઝોન (Eurozone)ના આર્થિક સંકટ વધી રહ્યા છે. યૂરોઝોનમાં આવવા વાળી યૂરોપ (Europe)ના 19 દેશોમાં પહેલી વાર મોંઘવારી દર (inflation Rate) બપોરે અંકો (10 ટકા)માં પોહંચી ગઈ છે. મોંઘવારી ઝડપી થવાથી યૂરોપીય સેટ્રલ બેન્ક (European Central Bank) પર વ્યાજ દરોમાં આક્રામક રૂપથી વધારાનો દબાણ કરવાનો દબાણ વધી ગયો છે.

યુરોઝોનમાં કંઝ્યુમર પ્રાઈઝસ એક વર્ષ પહેલા કરતા સપ્ટેમ્બર મહિનામાં 10 ટકા વધધી છે. યુરોસ્ટેટએ શુક્રવાર 30 સપ્ટેમ્બરના જાહેર આંકડામાં આ જાણકારી આપી. 10 ટકાના મોંઘવારી દર અર્થશાસ્ત્રીઓના અનુમાનથી વધુ છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં અર્થશાસ્ત્રીઓના સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી દરના 9.7 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યો હતો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ સતત પાંચમાં મહિના છે, જ્યારે ઉપભોક્તા કિંમતોમાં વધારાનો દર અર્થશાસ્ત્રીઓના અનુમાનથી વધારે છે.

યૂરોપિય દેશોમાં મોંઘવારી વધવાના ગયા એક કારણે એનર્જી અને ખાવા-પીવાથી સંબંધિત વસ્તુઓની કિંમતોમાં વધારો છે. યૂરોપીય દેશ લિથુઆનિયામાં તો મોંઘવારી દર 22.5 ટકા પર પહોંચી ગઈ છે. મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ હવે તમામની નજર યૂરોપીય સેન્ટ્રલ બેન્ક (ECB)ની પહેલા બેઠક પર ટકી છે, જો 27 ઓક્ટોબરે થવાની છે.

અમેરિકા અને ભારત સહિત દુનિયા ભરના કેન્દ્રીય બેન્ક મોંઘવારીને કાબૂ કરવા માટે આ સમય તેના પ્રમુક વ્યાજ દરોમાં આક્રામક વધારો કરી રહી છે. મોંઘવારીના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા બાદ યૂરોપીય સેન્ટ્રલ બેન્ક પર પણ આવો વધારાનો તોનો દબાણ કરી શકે છે. આ વધારા સાથે યૂરોપીય શેર બજારોમાં દબાણ જોવા મળી શકે છે.

ECB ગવર્નિંગ કાઉન્સિલના સદસ્ય માર્ટિંસ કાજક્સએ બુધવારે વ્યાજ દરોમાં આક્રામક વધારાનાં સંકેત આપતા કહ્યું હતું કે, "અમે મોંઘવારી દરને 2 ટકા પર રાખવાનો લક્ષ્ય રાખ્યો છે અને અમે આ લક્ષ્યથી કોસો દૂર છે. આમ પણ આમોરો બીજા પગલો મોટો રહેશે. મે વ્યાજ દરોમાં 0.75 ટકાના વધારાનો સમર્થન કરશે."

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
GST Collections: નવેમ્બર 2022માં GST કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું GST Collections: નવેમ્બર 2022માં GST કલેક્શન 1.46 લાખ કરોડ રૂપિયા રહ્યું
Gainers & Losers: બજારમાં તેજી ચાલુ, આ શેરોમાં જોવા મળી સોથી વધારે એક્શન Gainers & Losers: બજારમાં તેજી ચાલુ, આ શેરોમાં જોવા મળી સોથી વધારે એક્શન
Sensex અને Nifty લગભગ એક વર્ષ પછી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા! ગયા પીકથી આ તેજી કેટલી અલગ છે? Sensex અને Nifty લગભગ એક વર્ષ પછી રેકોર્ડ હાઈ પર પહોંચ્યા! ગયા પીકથી આ તેજી કેટલી અલગ છે?
Zomato ના શેરોમાં મળી શકે છે 30% નું રિટર્ન, ઘરેલૂ બ્રોકરેજ હાઉસિસે આપી સલાહ Zomato ના શેરોમાં મળી શકે છે 30% નું રિટર્ન, ઘરેલૂ બ્રોકરેજ હાઉસિસે આપી સલાહ
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં તેજી સાથે કારોબાર