comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન, 62 વર્ષની ઉમરમાં થયું અવસાન

14 ઓગસ્ટ 2022, 11:03 AM

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન, 62 વર્ષની ઉમરમાં થયું અવસાન

Rakesh Jhunjhunwala Death News: બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) હવે આ દુનિયામાં નહીં રહ્યા. 62 વર્ષની ઉમરમાં અવસાન થઈ ગયો છે. બ્રિચ કેન્ડી હોસ્પિટલે આ વાતની જાણકારી આપી છે. તે 62 વર્ષના હતા અને કિડનીની સમસ્યાથી ઝૂજ રહ્યા હતા. તેના મજબૂત ઇનવેસ્ટમેન્ટને કારણે તેમણે ભારતના વૉરેન બફેટ પણ કહેવામાં આવતા હતા. સૂત્રોના અનુસાર, તેમણે રવિવારે સવારે 6.45 પર મુંબઈના બ્રિચ કેન્ડિ હોસ્પિટલમાં ભર્તી કર્યા હતા જ્યાં તેમણી મૃત્યુની જાહેરાત કરી. રાકેશ ઝુનઝુનવાલા કિડનીની સમસ્યાથી જૂજી રહ્યા હતા. એક સપ્તાહ પહેલા જે હોસ્પિટલથી પરત આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલાના અવસાનના સમાચાર આવ્યા છે જ્યારે તેમણે તેની એરલાઇન શરૂ કરી હતી. તેનું નામ Akasa Air રાખ્યું છે. રાકેશ ઝુનઝુનવાલા હાલમાં જ એરલાઈન બિઝનેસમાં શરૂઆત કરી હતી. Akasa Airના કમર્શિય ઑપરેશન આ મહિને શરૂ થયો હતે. આ રાકેશ ઝુનઝુનવાલાનો સૌથી મોટો બિઝનેસ વેન્ચર હતો. Akasa Airના પહેલી ફ્લાઇટની શરૂઆત મંબઈથી આહમદાબાદ માટે થઈ હતી. રાકેશ ઝુનઝુનવાલાએ જેટ એરવેઝના પૂર્વ CEO ડ્યૂબ અને indigoના પૂર્વ હેડ આદિત્ય ઘોષના Akasa Air શરૂ કરવાની જવાબદારી આપી હતી.

રાકેશ ઝુનઝુનવાલા હાંગામા મીડિયા અને Aptechના તેરમેન પણ હતા. તેની સાથે તે viceroy Hotels, Corcord Biotech, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજીન ફાઇનાશિયલ સર્વિસેઝના ડાયરેક્ટ પણ હતા. તેમણે તાનો ઇનવેસ્ટમેન્ટ યાત્રાની શરૂ માત્ર 5000 રૂપિયાથી કરી હતી અને હવે તેમની વેલ્થ 5.8 અરબ ડૉલર છે. Forbesના રિપોર્ટ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા ભારતના 36મા સૌથી અમીર વ્યક્તિ હતા. રાકેશ ઝુનઝુનવાલાની ખાસિયત હતી કે તે ઇનવેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ બન્ને કરવામાં માહિર હતી. તે કારણ રહ્યું કે તેના પોર્ટફોલિયોમાં ઘણા સારા શરે હતા.

કેવી થઈ ઇનવેસ્ટમેન્ટની સફરની શરૂઆત?

રાકેશ ઝુનઝુનવાલાને દર વખતે તેના પિતાના દોસ્તની સાથે શેર બજારની વાતો કરતા સાંભળતા હતા. તેમણે બન્નેની વાતચીત સાંભળીને રાકેશ ઝુનઝુનવાલાનો રસ માર્કેટમાં વધ્યો. રાકેશ ઝુનઝુનવાલાએ એક વાર કહ્યું હતું કે તેના પિતા હનેશા તેમણે પેપર વાચવાની સલાહ આપતા હતા જેથી તે ખબર પડી શકે કે બજારમાં ઉતાર-ચઢાવનું કારણે શું છે.

રાકેશ ઝુનઝુનવાલાનો શેર બજારમાં રસ જોઇને તેના પિતાએ તેમણે રોકાણ કરવાની મંજૂરી તો આપી પંરતુ કોઈ નાણાકીય મદદ નહીં કરી. આટલુ જ નહીં રાકેશ ઝુનઝુનવાલાને કોઈ દોસ્તથી પૈસા લેવાની પણ ના પાડી હતી.

પરંતુ રાકેશ ઝુનઝુનવાલાની ખાસિયત હતી કે તે કોઇ રિસ્ક લેવાથી દરતા ન હતા. તેમણે તેના ભાઈના ક્લાઇન્ટથી પૈસા લીધા અને વાયદો કર્યો કે તે FDથી વધારે રિટર્ન આપશે. આ વિશ્વાસ પર તેમણે પૈસા મળ્યા.

1986માં રાકેશ ઝુનઝુનવાલાએ 500 રૂપિયા રોકાણ કર્યા હતા જેના પર તેમણે મજબૂત રિટર્ન મળ્યા હતો. ત્યારે તેમણે 43 રૂપિયામાં Tata teaના શેર ખર્દ્યા હતા. માત્ર ત્રણ મહિનાની અંદર Tata Teaના શેર 43 રૂપિયાથી વધીને 143 રૂપિયાનો થઈ ગયો હતો. તેમણે ત્રણ ગુણો નફો થયો હતો. માત્ર ત્રણ વર્ષમાં રાકેશ ઝુનઝુનવાલાએ 20-25 લાખ રૂપિયાનો પ્રોફિટ કમાવ્યો હતો.

રાકેશ ઝુનઝુનવાલાએ છેલ્લા અમુક વર્ષોમાં Titan, Crisil, Seasa Goa, પ્રાજ ઇન્ડસ્ટ્રીડ, Aurobindo Pharma અને NCCમાં જોરદાર પૈસા લગાવ્યા હતા. 2008ની આર્થીક મંદીમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો 30 ટકા સુધી ઘટી ગયા હતા પરંતુ 2012માં તેનો પોર્ટફોલિયો ફરી રિકવર થઈ ગયા.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ બહુમત માટે PM મોદીએ જનતાનો માન્યો આભાર Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ બહુમત માટે PM મોદીએ જનતાનો માન્યો આભાર
Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ
ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારી AAPના હાલ બેહાલ, CMના ચહેરા ઇસુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજો હાર્યા ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારી AAPના હાલ બેહાલ, CMના ચહેરા ઇસુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજો હાર્યા
Gujarat Election Result: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકથી 40,000 થી વધારે બેઠકોથી જીત હાસિલ કરી Gujarat Election Result: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકથી 40,000 થી વધારે બેઠકોથી જીત હાસિલ કરી
ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા સૌથી વધુ મત, 1975થી નથી જીતી શક્યું ભાજપ ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા સૌથી વધુ મત, 1975થી નથી જીતી શક્યું ભાજપ