comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

NCLT એ મંજુરી આપ્યા બાદ બે લિસ્ટેડ કંપનીઓ Piramal Enterprises અને Piramal Pharma અસ્તિત્વમાં આવશે

13 ઓગસ્ટ 2022, 01:55 PM

NCLT એ મંજુરી આપ્યા બાદ બે લિસ્ટેડ કંપનીઓ Piramal Enterprises અને Piramal Pharma અસ્તિત્વમાં આવશે

NCLT એ શુક્રવારે Piramal Enterprises ફાર્મા બિઝનેસને ડીમર્જ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે અને ફાયનાન્શિયલ સર્વિસિઝ કારોબાર પેરેન્ટ કંપનીની પાસે રહેશે. NCLT તરફથી આ મંજુરી મળ્યા બાદ હવે બે લિસ્ટેડ કંપનીઓ Piramal Enterprises અને Piramal Pharma અસ્તિત્વમાં આવશે.

Piramal Enterprises ના ચેરમેન અજય પીરામલે આ મોકા પર કહ્યું કે હવે અમે આ ડીમર્જર યોજનાને પૂરી કરવાના માર્ગે છીએ. આ મંજૂરી મળ્યા પછી પીરામલ ફાર્માની લિસ્ટીંગ ત્રીજી ત્રિમાસિક સુધી થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે કંપનીના બોર્ડે આ ડીમર્જરના પ્રસ્તાવને છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મંજૂરી આપી હતી. કંપનીએ ત્યાર બાદ આ ડીમર્જર માટે આરબીઆઈ, સેબી અને સ્ટોક એક્સચેન્જો પાસેથી પણ મંજૂરી મેળવી હતી. આ સિવાય કંપનીના ક્રેડિટર્સ અને ઈક્વિટી શેરધારકોએ પણ આ ડીમર્જર પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

Daily Voice: માર્કેટ જુનના લો થી 16% ભાગ્યુ, બજારમાં સારી તક, જેનાથી સારો પોર્ટફોલિયો બનાવી શકાય

Piramal Enterprisesની ચાલ પર નજર કરીએ તો કાલના કારોબારમાં આ શેર 15.80 ટકાના વધારા સાથે 1921.35 રુપિયા પર બંધ થયો હતો. કાલના કારોબારમાં આ શેર 1,915.00 રુપિયા પર ખુલ્યો હતો જ્યારે ગુરુવારે આ શેર 1,905.55 રુપિયા પર બંધ થયો હતો.

આ સ્ટોક 52 સપ્તાહ હાઈ 3,014.95 રુપિયા પર છે જ્યારે તે 52 સપ્તાહ લો 1,560.10 રુપિયા પર છે. કંપનીનું વર્તમાન વોલ્યુમ 1,560.10 શેરોનું છે. કંપનીનું માર્કેટ કેપ 45,855 કરોડ રુપિયાનું છે.

ડિસ્ક્લેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.

(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Live Update: બજારમાં નીચલા સ્તેરથી રહી રિકવરી, નિફ્ટી 18400ની પાર, મિડકેપ ઈન્ડેક્સમાં 250 પોઈન્ટની તેજી Market Live Update: બજારમાં નીચલા સ્તેરથી રહી રિકવરી, નિફ્ટી 18400ની પાર, મિડકેપ ઈન્ડેક્સમાં 250 પોઈન્ટની તેજી
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ
Rupee Open: રૂપિયામાં નબળાઈ, ₹81.77 પર ખૂલ્યો Rupee Open: રૂપિયામાં નબળાઈ, ₹81.77 પર ખૂલ્યો
ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, SGX NIFTY અને DOW FUTURES માં ઘટાડો ગ્લોબલ બજારોથી નબળા સંકેતો, SGX NIFTY અને DOW FUTURES માં ઘટાડો