comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Jio Independence Day Offer: જિયો લાવ્યો 2 ધમાકેદાર પ્લાન, ડેઈલી મળશે 2.5 GB ડેટા

12 ઓગસ્ટ 2022, 03:53 PM

Jio Independence Day Offer: જિયો લાવ્યો 2 ધમાકેદાર પ્લાન, ડેઈલી મળશે 2.5 GB ડેટા

Jio Independence Offer: રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે સ્વતંત્રતા દિવસના પર્વ પર નવો પ્રિપેડ પ્લાન લઈને આવ્યો છે. આ પ્લાનનું નામ સ્વતંત્રતા દિવસ 2022 છે. નવા પ્લાન દ્વારા 750 રુપિયામાં ગ્રાહકોને 90 દિવસની વેલિડીટી મળશે. આ સિવાય બીજા પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી મળશે.

ઓફર 1: નવો 750 રુપિયાના અનલિમિટેડ પ્લાન (Jio Independence Day 2022 પ્લાન)

કંપનીએ જિયો ઈન્ડિપેન્ડેન્સ ડે ઓફર દ્વારા એક વર્ષની વેલિડિટી પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 749 રુપિયા છે. આ પ્રિપેડ પ્લાનની વેલિડીટી 90 દિવસની છે. તેમાં જિયો ગ્રાહકોને પ્રતિ દિવસ 100 એસએમએસની સાથે 2.5 જીબી રોજનો ડેટા મળશે. અનલિમિટેડ કોલનો ફાયદો પણ મળશે. એક વખત રોજના ડેટાની લિમિટ પૂરી થઈ ગયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbps પર આવી જશે. ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યુરીટીઝ, જિયો ક્લાઉડ જેવી અન્ય એપ્સનો ફાયદો મળશે.

ઓફર 2: નવો 2999 રુપિયાના અનલિમિટેડ પ્લાન (Jio Independence Day 2022 પ્લાન)

કંપનીએ જિયો ઈન્ડિપેન્ડન્સ ડે ઓફર દ્વારા એક વર્ષની વેલિડિટીનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 2,999 રુપિયા છે. આ પ્રિપેડ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે, તેમાં જિયો ગ્રાહકોને પ્રતિ દિવસ 100 એસએમએસની સાથે 2.5 જીબી રોજનો ડેટા મળશે. એક વખત રોજના ડેટાની લિમિટ પૂરી થયા પછી ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64kbps પર આવી જશે.
Celebrate Freedom with jio Rs. 2999 Independence offer and enjoy free benefits worth Rs. 3000

Recharge Now: https://t.co/vBXIf7ckat#JioDigitalLife#WithloveFromJiopic.twitter.com/xH8n5FG5DO--Reliance Jio (@reliancejio) August 9,2022

આ ફાયદા મળશે

નવા પ્લાનની સાથએ તેના પ્રિપેડ નંબરને રિચાર્જ કરવા માટે Jio યુઝર્સને 3000 રુપિયાનો એક્સ્ટ્રા ફાયદો પણ મળશે. ગ્રાહકોને Jio TV, JioCinema, JioSecurity, JioCloud અને અન્ય એપ્સનો ફાયદો મળશે.

આ છે એક્સ્ટ્રા ફાયદા

- 75જીબી વધુ ડેટા

- Disney+ Hotstar મોબાઈલ સભ્યપદ એક વર્ષ માટે

- Ajio નું 750 રુપિયાનું કૂપન

- નેટમેડ્સ પર 750 રુપિયાની છૂટ

- Ixigo પર 750 રુપિયાની છૂટ

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Daily Voice - ભારતીય બજારના આઉટલુક સારા, ટેલીકૉમ શેરોમાં છે કમાણીની તક Daily Voice - ભારતીય બજારના આઉટલુક સારા, ટેલીકૉમ શેરોમાં છે કમાણીની તક
બજારમાં સારી કમાણી કરવાની રણનીતિ, તો આ શેરો પર જરૂર રાખો નજર, એક્સપર્ટ્સ પણ છે બુલિશ બજારમાં સારી કમાણી કરવાની રણનીતિ, તો આ શેરો પર જરૂર રાખો નજર, એક્સપર્ટ્સ પણ છે બુલિશ
કમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન કમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં જોવા મળી એક્શન
Market live Update: સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 18700ની આસપાસ, પાવર, આઈટી, ઑટો શેર લપસ્યા Market live Update: સેન્સેક્સ 400 અંક તૂટ્યો, નિફ્ટી 18700ની આસપાસ, પાવર, આઈટી, ઑટો શેર લપસ્યા
આ કંપનીઓના શેરમાં સારી તેજી જોવા મળી, જાણો શું છે તેજીનું કારણ આ કંપનીઓના શેરમાં સારી તેજી જોવા મળી, જાણો શું છે તેજીનું કારણ