comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

KSB Q1 Result: નફો 74.26% વધ્યો, આવક 48% વધી

11 ઓગસ્ટ 2022, 06:33 PM

KSB Q1 Result: નફો 74.26% વધ્યો, આવક 48% વધી

નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેએસબીનો નફો 74.26 ટકા વધીને 47.4 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં કેએસબીનો નફો 27.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેએસબીની આવક 48 ટકા વધીને 448.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં કેએસબીની આવક 303 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કેએસબીના એબિટડા 38.4 કરોડ રૂપિયાથી વધીને 59.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કેએસબીના એબિટડા માર્જિન 12.6 ટકાથી વધીને 13.35 ટકા રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ તંત્રએ મતગણતરીની તૈયારીઓ કરી પૂર્ણ, ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ
RBI Policy: મોંઘવારીના આ સમયમાં તમારી લોનની EMI માં વધારો, જાણો ક્રેડિટ પૉલિસી પર બજારના દિગ્ગજોની સલાહ RBI Policy: મોંઘવારીના આ સમયમાં તમારી લોનની EMI માં વધારો, જાણો ક્રેડિટ પૉલિસી પર બજારના દિગ્ગજોની સલાહ
IDFC First Bankના શેરે છ મહિનામાં 71 ટકા રિટર્ન આપ્યું, જાણો ટારગેટ પ્રાઈઝ IDFC First Bankના શેરે છ મહિનામાં 71 ટકા રિટર્ન આપ્યું, જાણો ટારગેટ પ્રાઈઝ
Dealing Rooms માં આ શેરોમાં થઈ બંપર કમાણી, જાણો ક્યા સ્ટૉક્સ પર દાંવ લાગાવ્યો Dealing Rooms માં આ શેરોમાં થઈ બંપર કમાણી, જાણો ક્યા સ્ટૉક્સ પર દાંવ લાગાવ્યો
USમાં વ્યાજદર વધશે તો RBIએ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે: સુનિલ સુબ્રમણ્યમ USમાં વ્યાજદર વધશે તો RBIએ પણ વ્યાજદરમાં વધારો કરવો પડશે: સુનિલ સુબ્રમણ્યમ