comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Tata ગ્રુપના આ શેરે એક વર્ષમાં ડબલ કર્યા રોકાણકારોના પૈસા, 5 વર્ષમાં આપ્યું 1.030% રિટર્ન, શું તમે ખરીદ્ય

11 ઓગસ્ટ 2022, 06:06 PM

Tata ગ્રુપના આ શેરે એક વર્ષમાં ડબલ કર્યા રોકાણકારોના પૈસા, 5 વર્ષમાં આપ્યું 1.030% રિટર્ન, શું તમે ખરીદ્ય

Multibagger Tata Stock: ટાટા ગ્રુપના શેરોને રોકાણની વચ્ચે પસંદ કર્યા છે. આ એક કારણ લાંબા અને નાના બન્ને સમય ગાળામાં તેને સ્થિર રિટર્ન આપ્યો છે. ટાટા ગ્રુપને આવી એક કંપની ટાટા એલેક્સી લિમિટેડ (Tata Elxsi Ltd) છે. 1989માં શરૂ થયો આ એક મિડકેપ આઈટી કંપની છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં 59.15 હજાર કરોડ રૂપિયા છે. Tata Elxsiએ ગયા એક વર્ષમાં તેના રોકાણકારોના બે ગુણાથી પણ વધારેાનું રિટર્ન આપ્યો છે.

Tata Elxsiના શેર પ્રાઈઝ હિસ્ટ્રી

ટાટા એલેક્સીના શેર ગુરુવારે 11 ઓગસ્ટે NSE પર 0.33 ટકાના ઉછાળા સાથે 9493.00 રૂપિયા પર બંધ થયો. ગયા એક મહિનામાં કંપનીના શેરોમાં લગબગ 19.29 ટકાની તેજી આવી છે. જ્યારે આ વર્ષ અત્યાર સુધી આ શેર લગભગ 6 ટકા વધી ગયો છે.

એક વર્ષ પહેલા 12 ઓગસ્ટ 2021ના tata Elxsiના શેર NSE પર 4293.60 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યા હતા, જે હવે વધીને 9493 રૂપિયા પર આવી ગયો છે. આ રીતે ગયા એક વર્ષમાં તેણે તેના રોકાણકારોને 121 ટકાના મલ્ટીબેગર રિટર્ન આપ્યો છે. જ્યારે છેલ્લા 5 વર્ષોમાં તેણે તેના રોકાણકારોની સંપત્તિમાં લગભગ 1030 ટકાનો વધારો કર્યો છે.

કંપનીના નાણાકીય પ્રદર્શન

Tata Elxsiએ ગયા 14 જુલાઈએ હાજર નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં (જુન ક્વાર્ટર)ના પરિણામ જાહેર કર્યા હતા. કંપનીએ કહ્યું કે જૂન ક્વાર્ટરમાં તેના નેટ પ્રોફિટ 62 ટકા વધીને 184.72 કરોડ રૂપિયા રહ્યા, જો ગયા નાણાકિય વર્ષના ક્વારટરમાં 113.37 કરોડ રૂપિયા હતા.

જ્યારે કંપનીના રેવેન્યૂ જૂન ક્વાર્ટરમાં વર્ષના આધાર પર લગભગ 30 ટકા વધીને 725.9 કરોડ રૂપિયા રહ્યા, જો તેના છેલ્લા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 558.31 કરોડ રૂપિયા હતો. ટાટા એલેક્સીએ કહ્યું કે જૂન ક્વાર્ટરમાં તેનો કુલ ખર્ચ 20 ટકા વધીને 508.18 કરોડ રૂપિયા રહ્યો, જો તેના ગયા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 421.88 કરોડ રૂપિયા હતા.

એનાલિસ્ટનું કહેવું છે છે કે મિડકેપ આઈટી કંપની Tata Elxiની રેવેન્યૂ ગ્રોથ સ્ટેબલ રહી છે, જ્યારે તેનો નફો આશા થે સારા રહ્યા છે. આ કારણે પરિણામની જાહેરાત બાદ તેના શેરોમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

શું તમારે કરવું જોઈએ રોકાણ?

બ્રોકરેજ ફર્મ શેરખાન (Sharkhan)એ કંપનીની ગ્રોથની મજબૂત સંભાવના, આગામી ડીલ્સ અને નિયમિત ડિવિડેન્ડ ચુકવણીને જોતા ટાટા એલેક્સી પર બાય (Buy) રેટિંગ યથાવત રાખી છે અને સ્ટૉક માટે 9750 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ આપ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રોકાણકારો હાલ ઘટાડે મિટિરિયલ ખરીદી રહ્યાં છે પરંતુ વેચતા નથી: દેવેન ચોક્સી રોકાણકારો હાલ ઘટાડે મિટિરિયલ ખરીદી રહ્યાં છે પરંતુ વેચતા નથી: દેવેન ચોક્સી
Dealing Rooms Check| ડિલર્સે 1 સ્ટૉકમાં ખરીદારી અને 1 સ્ટૉકમાં વેચવાલીની સલાહ આપી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Rooms Check| ડિલર્સે 1 સ્ટૉકમાં ખરીદારી અને 1 સ્ટૉકમાં વેચવાલીની સલાહ આપી, જાણો ક્યા છે સ્ટૉક્સ
India Energy Week 2023:PM મોદીએ કહ્યું- પેટ્રોલમાં 20% ઈથેનોલ મિક્સ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ભારત India Energy Week 2023:PM મોદીએ કહ્યું- પેટ્રોલમાં 20% ઈથેનોલ મિક્સ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ભારત
Closing Bell - સેન્સેક્સ 334 અંક તૂટ્યો, નિફ્ટી 17770 ની નીચે બંધ Closing Bell - સેન્સેક્સ 334 અંક તૂટ્યો, નિફ્ટી 17770 ની નીચે બંધ
Voda Ideaમાં આવી 25 ટકાની જોરદાર તેજી, જાણો એક્સપર્ટની સલાહ Voda Ideaમાં આવી 25 ટકાની જોરદાર તેજી, જાણો એક્સપર્ટની સલાહ