comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

HDFC Bankમાં HDFCના મર્જરના પ્રસ્તાવને RBIએ કર્યો મંજૂર, જાણો ક્યારે પૂર્ણ થશે પ્રોસેસ

05 જુલાઈ 2022, 10:25 AM

HDFC Bankમાં HDFCના મર્જરના પ્રસ્તાવને RBIએ કર્યો મંજૂર, જાણો ક્યારે પૂર્ણ થશે પ્રોસેસ

HDFC Bankમાં HDFCના મર્જરના પ્રસ્તાવને RBIની મંજૂરી મળી ગઈ છે. એચડીએફસી બેન્કએ સોમવારે આ વિષયમાં કહ્યું. એચડીએફસી બેન્કે 4 એપ્રિલના મર્જરની યોજનાની જાહેરાત કરી હતી. તેણે ઇન્ડિયન બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો મર્જર માનવામાં આવી રહ્યો છે. આ મર્જર પ્રસ્તાવને 2 જુલાઇએ NSE અને BSEની મંજૂરી મળી ગઈ હતી.

એચડીએફસી બેન્કએ કહ્યું કે, "Hdfc Bankએ 4 જુલાઇ, 2022એ RBIના એક લેટર મળ્યો છે. તેમાં કેન્દ્રીય બેન્કે મર્જરની સ્કીમના વિશેમાં કોઇ પણ રીતે ઑબ્ઝેક્શન નથી કર્યો. ખાસ શર્તોને પૂરા કર્યા બાદ મર્જરનો પ્રોસેસ પૂરા થશે."

આ મર્જરના પ્રસ્તાવને વિવિધ પ્રકારના રેગુલેટરી બૉડીઝનું પણ એપ્રૂવલ પ્રાપ્ત કરવા પડશે. તેમાં Competition Commission of India (CCI), National Company Law Tribunal (NCLT) સામેલ છે. તેના સિવાય બન્ને કંપનીઓને પોત-પોતાના શેરહોલ્ડર્સ અને Creditorsનું પણ એપ્રૂવલ પ્રાપ્ત કરાવનું રહેશે.

Hot Stock| જુલાઈ 2022 માં પૉઝિટિવ રિટર્ન મળવાની આશા 69%, આ શેરોમાં થઈ શકે છે શૉર્ટ ટર્મમાં જોરદાર કમાણી

જો તમામ રેગુલેટર બૉડીઝની મંજૂરી મળી જાય તો એચડીએફસી બેન્કમાં એચડીએફસીના મર્જરના પ્રોસેસ આવતા નામાકીય વર્ષના બીજા અથવા ક્વાર્ટરમાં પૂરો થઈ શકે છે. આ ડીલ બાદ એચડીએફસી બેન્કની માલિકાના હક પૂરી રીતે પબ્લિક શેરહોલેડર્સની પાસે રહેશે. તેમાં એચડીએફસીના હાલના શેરધારકોને 41 ટકા હિસ્સો રહેશે. એચડીએફસીના શેરહોલ્ડરને દરેક 25 શેરોના એવરેજમાં એચડીએફસી બેન્કના 42 શરે મળશે.

બીએસઈને ઑબ્જર્વેશન લેટરમાં કહ્યું કે કંપની (HDFC Bank)ને તેની સામે, ડાયરેક્ટર્સ / પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રુપની સામે સેબી અથવા કોઇ બીજા રેગુલેટરની તરફથી કરી કાર્રવાઈની જાણકારી એનસીએલટીની પાસે ફાઇલ કરવા વાળી પિટીશનમાં આપવી જોઇએ.

મર્જરની યોજનાની જાહેરાત કરતા સમય એચડીએફસીના ચેરમેન દીપક પારેખએ તેના બે કંપનીઓના મર્જર કહ્યું હતું. તેમણે એનબીએફસી માટે RBIના કડક નિયમોને પણ મર્જરનો એખ કારણે કહ્યું હતું. મર્જર બાદ એચડીએફસી બેન્ક દેશની સૌથી મોટી કંપનીઓ માંથી એક થઈ જશે.

આ મર્જરમાં એચડીએફસીની સબ્સિડિયરી કંપનીઓના મર્જર પણ એચડીએફસી બેન્કમાં થઈ જશે. જેથી એચડીએફસી બેન્કની તાકત ખૂબ વધી જશે. ગ્રાહકોને એક જ જગ્યા બેન્કિંગ અને હોમ લોન સહિત બીજી સુવિધાઓ મળશે. હવે તેના માટે ગ્રાહકોને વિવિધ કંપનીમાં જવું પડશે. એચડીએફસી બેન્કને હોમ લોન બજારમાં તેની સ્થિતિ મજબૂત બનાવામાં પણ મદદ મળશે. હેવ એચડીએફસી બેન્ક દેશનો સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક છે.

મંગળવારે 9:30 બાગ્યા એચડીએફસીના શેરની પ્રાઈઝ 0.19 ટકાની તેજી સાથે 2220 રૂપિયા પર ચાલી રહ્યું હતું. HDFC Bankના શેરના પ્રાઈઝ 0.39 ટકા વધીને 1361 રૂપિયા હતો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RBI 30 સપ્ટેમ્બરના ઈંટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી શકે, મૉનેટરીની બેઠક 28 સપ્ટેમ્બરના થશે શરૂ RBI 30 સપ્ટેમ્બરના ઈંટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરી શકે, મૉનેટરીની બેઠક 28 સપ્ટેમ્બરના થશે શરૂ
બજારમાં રોકાણ માટે અર્નિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત રાખવું: દેવેન ચોકસી બજારમાં રોકાણ માટે અર્નિંગ્સ પર ધ્યાન કેન્દ્રિત રાખવું: દેવેન ચોકસી
સ્ટીલમાં રોકાણથી પહેલા જાણી લો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferiesની આ જરૂરી સલાહ! સ્ટીલમાં રોકાણથી પહેલા જાણી લો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferiesની આ જરૂરી સલાહ!
મંદીના ભયને જોતા ઈન્ડિયન અને ગ્લોબલ માર્કેટમાં થઈ રહી વેચવાલી, આગળ કેવું રહેશે તેમનું વલણ? મંદીના ભયને જોતા ઈન્ડિયન અને ગ્લોબલ માર્કેટમાં થઈ રહી વેચવાલી, આગળ કેવું રહેશે તેમનું વલણ?
Multibagger Stock: એચડીએફસી બેન્કે રોકાણકારોને કર્યા માલામાલ, 40 હજારના રોકાણ પર બનાવ્યા કરોડપતિ Multibagger Stock: એચડીએફસી બેન્કે રોકાણકારોને કર્યા માલામાલ, 40 હજારના રોકાણ પર બનાવ્યા કરોડપતિ